સીએમ ભુપેન્દ્ર પટેલ/ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચાર્જ સંભાળ્યા બાદ મંત્રીઓને મળ્યા, સીએમ મંત્રીઓની ઓફિસમાં જઇ મળ્યા, વિવિધ ખાતાના મંત્રીઓને રૂબરૂ મળ્યા, દરેક મંત્રીઓને આપી શુભકામનાઓ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી, ચાર્જ સંભાળતા યોજી પ્રથમ બેઠક, પોલીસ વિભાગના અધિકારીઓને બોલાવ્યા પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત, અમદાવાદના સીપી શ્રીવાસ્તવ ઉપસ્થિત, તમામ આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા યોજી બેઠક
જગદીશ વિશ્વકર્મા/ગાંધીનગરઃ જગદીશ વિશ્વકર્મા પોતાનો ચાર્જ સંભાળ્યો, રાજ્યકક્ષાના મંત્રીએ પોતાના વિભાગનો હવાલો સંભાળ્યો, સંકુલ -2માં જગદીશ વિશ્વકર્માએ ચાર્જ લીઘો, જગદીશ વિશ્વકર્માના ઓફિસ ચાર્જ લીધો, સહકાર, મીઠા ઉદ્યોગ છાપકામ, પ્રોટોકોલનો હવાલો સંભાળ્યો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો સ્વતંત્ર હવાલા સાથે ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ઉપરાંત નાગરિકોડિયન મંત્રાલયનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળ્યો, જગદીશ વિશ્વકર્માના ઓફિસ ચાર્જ લીધો
ભારત-ચીન/ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ વિવાદ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહનું નિવેદન, આપણો કોઇ સૈનિક શહીદ નથી થયા, ચીને સરહદમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, બંને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ કરી
હુમલો/વસ્ત્રાલમાં સફાઈકર્મી પર હુમલો, વહેલી સવારે સફાઈ કામ દરમ્યાન કર્યો હુમલો, બંસીભાઈ નામના વ્યક્તિ પર સુનીલે કર્યો હુમલો, કોઇ, અગમ્ય કારણસર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત એલ જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો, આસી.મ્યુનિસિપલ કમિશનર પણ હોસ્પિટલ પહોંચ્યા
તવાંગ-અમિત શાહ/તવાંગ વિવાદ મુદ્દે અમિત શાહનુ મોટું નિવેદન, કોંગ્રેસ પર અમિત શાહના શાબ્દિક પ્રહાર, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી પૈસા મળ્યા, 1962માં ચીને હજારો હેકટર જમીન પચાવી પાડી, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ચાલવા ના દીધો, 9 ડિસે.તવાંગમાં ઘર્ષણ થયું હતું
અકસ્માત/ભાવનગર: દેસાઈનગરમાં ખાનગી બસ શો રૂમમાં ઘુસી, વહેલી સવારે ખાનગી બસ ગાડીઓના શો રૂમમાં ઘુસી, ચાલુ બસે ડ્રાઇવરને અટેક આવતા કાબુ ગુમાવ્યો હતો, બસ શો રૂમમાં ઘૂસી જતા ગાડીઓમાં નુકશાન
ભુપેન્દ્ર પટેલ/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદભાર ગ્રહણ કર્યો, ચેમ્બરમાં દાદા ભગવાનનાં આશીર્વાદ મેળવ્યા, તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને પાઠવી, શુભકામના, ટોચનાં અગ્રણીઓ પદભાર ગ્રહણ સમયે રહ્યાં હાજર
Accident/સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના, બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી પટકાતા મોત, બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ, બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત
PM Modi/PM મોદીએ કાર્યક્રમને લઇ કર્યુ ટ્વિટ, આજે શ્રીઅરબિંદોની 150મી જયંતિ, વડાપ્રધાન કાર્યક્રમને વીસીથી કરશે સંબોધન, આપણી સ્વતંત્રતા ચળવળમાં તેમનું વિચારશીલ નેતૃત્વ