Breaking News/અરવલ્લીમાં 3 અપક્ષ ધારાસભ્યોની ગુપ્ત મિટિંગ યોજાઈ બાયડ, વાઘોડિયા, ધાનેરાના ધારાસભ્યોની બેઠક યોજાઈ ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાની બેઠક યોજાઈ
Breaking News/અમદાવાદ SOG ક્રાઇમે 2.50 લાખના ગાંજો ઝડપ્યો 24 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ મહેબૂબ હુસેન અંસારી, આસિફ અબ્બાસીની ધરપકડ હાટકેશ્વર પુલ પાસેથી બાઇક પર ગાંજો લઇ જતા હતા ગાંજો સુરતથી રાજ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું ખુલ્યું SOG પોલીસની તપાસમાં હજું 2 આરોપી વોન્ટેડ
Breaking News/CI સેલે 32 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ ભમરસિંહ લઘુજી સોલંકી નામના આરોપીની ધરપકડ મહેસાણા સબ જેલ માંથી ફરાર થયો હતો આરોપી બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે રાત્રે 10:00 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે શપથવિધિ સમારોહમાં આપશે હાજરી મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ લેશે શપથ
Breaking News/વિસાવદરના આપના MLA કરી શકે છે ધડાકો આજે બપોરના સમયે કરશે પત્રકાર પરિષદ આપના ભુપત ભાયાણી કરી શકે છે ધડાકો
Breaking News/ગાંધીનગરઃ પાટીલને બંગલે પહોંચ્યા ધારાસભ્યો શુભેચ્છા મુલાકાત માટે ધારાસભ્યો પહોંચ્યા બંગલે આવતીકાલે બપોરે 12:39 ભુપેન્દ્ર પટેલ લેશે શપથ વિજય મુહર્ત માં CM ભુપેન્દ્ર પટેલ લેશે શપથ કેબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ પણ લેશે શપથ.. CM સાથે 22 થી 25 મંત્રીઓ લઇ શકે છે શપ
Breaking News/રાજકોટ:કુલપતિના બંગલા બહાર સુત્રોચ્ચાર ABVP કાર્યકરો અને વિધાર્થીઓ દ્રારા સુત્રોચ્ચાર સૌરાષ્ટ્ર યુનિ. હોસ્ટેલના વિધાર્થીઓનો વિરોધ હોસ્ટેલમાં પુરતૂ પાણી આપવાની કરાઇ માંગ
Breaking News/કેનેડામાં રહેતા ભારતીયોને વિઝાની તકલીફ ભારતીયોને વિઝા મેળવવામાં તકલીફ ભારતીયોને વિઝા માટે એજન્સી દ્વારા હેરાનગતી એમ્બેસી એજન્સી મારફત કામ કરી રહી છે નો રેસીડેન્ટ ઇન્ડીયન-NRGને વિઝા માટે તકલીફ ઇન્ડિયા ટ્રેડ કમિટીના ચેરમનની ભારત સરકારને વિનંતી ચેરમને હેમંત શાહની ભારત સરકારને વિનંતી વિઝા પ્રક્રિયા સરળ કરવા માંગ કરી
Breaking News/આણંદ: BJP વોર્ડ પ્રમુખનો ભાઈ ઝડપાયો 5.387 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો વોર્ડ 12ના પ્રમુખનો ભાઈ છે અશ્વીન ઉર્ફે જલો એસઓજીની ટીમે વાસદ પાસેથી ઝડપી પાડયો 21.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે રાત્રે 10:00 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે શપથવિધિ સમારોહમાં આપશે હાજરી મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ લેશે શપથ