Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે રાત્રે 10:00 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે શપથવિધિ સમારોહમાં આપશે હાજરી મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ લેશે શપથ

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી/સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ રવાના, રાજભવનથી દિલ્હી જવા રવાના, કારમાં એક સાથે એરપોર્ટ જવા થયા રવાના, એરપોર્ટથી ફ્લાઈટમાં પહોંચશે દિલ્હી, વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી/ભૂપેન્દ્ર પટેલને અંગત જીવનમાં મસાલો ખુબ પ્રિય, શીલજમાં આવેલ શ્રીજી પાન પાર્લરમાં દાદા ખાય છે મસાલો, પાનપાર્લરનાં માલિકે જાહેરાત બાદ ખુશી વ્યકત કરી

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી/બીજી વાર દાદા બનશે ગુજરાતનાં મુખ્યમંત્રી, 18મા મુખ્યમંત્રી પદે શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલને અંગત જીવનમાં મસાલો ખુબ, પ્રિય શીલજમાં આવેલ શ્રીજી પાન પાર્લરમાં દાદા ખાય છે મસાલો, પાનપાર્લરનાં માલિકે જાહેરાત બાદ ખુશી વ્યકત કરી

હોસ્પિટલ/સુરતની હોસ્પિટલમાં લાગી આગ, હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં નાશ ભાગ, ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવાયો, સામાન્ય આગ હોવાના કારણે કોઈ જાનહાનિ નહી, હાજર સ્ટાફે આગ બુઝાવતા દર્દીઓમાં રાહત

ગુજરાત ભાજપ/ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય, મુખ્યમંત્રી મંત્રીમંડળની યાદી સાથે રાજ્યપાલને મળશે, બપોરે 2 કલાકે રાજ્યપાલને મળશે, 12 ડિસે. સપથ સમારોહનુ આયોજન

ડ્રગ્સ/અમદાવાદ : MD ડ્રગ્સ સાથે બેની ધરપકડ, SOGએ 124 ગ્રામ ડ્રગ્સ સાથે કરી ધરપકડ, બે આરોપીની રામોલથી ધરપકડ કરી, મુંબઈના અમરીન ખાન પાસેથી લવાયું હતુ ડ્રગ્સ

ખાલિસ્તાની/પંજાબના તરનતારનમાં રોકેટલોન્ચરથી હુમલો, પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરાયો, રોકેટ લોન્ચર એટેક કરાયાની ઘટના હુમલા પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ

આવાસ યોજના/આવાસ યોજનાના હપ્તા ના ભરનારા પર તવાઈ, અમદાવાદમાં હપ્તા ના ભરનાર લાભાર્થી સામે એકશન લેવાશે, મકાન પરત લેવા AMC દ્વારા કરાયો નિર્ણય, આવાસ ડ્રોમાં ફાળવણી બાદ હપ્તાના ભરાયાની વિગત, અંદાજીત પાંચ હજાર આવાસમાં નથી ભરાયા હપ્તા, આવા લાભાર્થીને હપ્તા ભરવા મ્યુનિ.નોટિસ આપશે, નોટિસ છતાં હપ્તા નહીં ભરાય તો મકાન પરત લેવાશે

બોર્ડની પરીક્ષા/માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષાનો મામલો, ધો.10-12ના 14 લાખ ફોર્મ ભરાયા, ધો.12 સાયન્સ ઓનલાઇન ફોર્મ ભરવા મુદત વધી, 14મી, સુધી વિદ્યાર્થી નિયત ફી સાથે ફોર્મ ભરી શકાશે, જયારે 15મીથી લેઇટ ફી લેવામાં આવશે, બોર્ડ દ્વારા લેઇટ ફી માટે ત્રણ તબક્કા નકી કરાયા, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy