પ્રાણીનો હુમલો/ભિલોડામાં નીલ ગાયનો પુરુષ ઉપર હુમલો, ખોડંબા પાસેની ઘટના, નીલ ગાયે પુરુષને ગંભીર ઘાયલ કરતા મોત, ઘટનાથી મોડાસા શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ
હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022/હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ પક્ષે 40 બેઠક જીતી, ભાજપને મળી 25 બેઠકો, કોંગ્રેસનાં CMનાં ચહેરાને લઇ મંથન, મુખ્યમંત્રી પદ માટે થશે ફેંસલો, પ્રતિભાસિંહ-સુખવિંદર સિંહનું નામ રેસમાં
ચક્રવાતી તૂફાન/તમિલનાડુ,આંધ્રપ્રદેશ,પોંડિચેરીમાં ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, 11મી ડિસેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સૂચના
ગુજરાત ચૂંટણી 2022/ગુજરાતમાં ભાજપે માધવસિંહનો 149 બેઠકોનો રેકોર્ડ તોડવી રેકોર્ડબ્રેક સાતમી વખત સત્તા મેળવતા 156 બેઠક જીતી
ખેડૂત આંદોલન/ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસ કરશે વિરોધ, દિલ્હીના જંતર મંતર ખાતે કરશે વિરોધ પ્રદર્શન, નવી દિલ્હીમાં એક દિવસનો વિરોધ કરશે ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગને વિરોધ
શપથવિધિ/ભાજપની ગુજરાતમાં ભવ્ય જીત બાદ શપથવિધિ, 12 ડિસેમ્બરે યોજાશે શપથ વિધી કાર્યક્રમ, વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં કાર્યક્રમ, પીએમ મોદી અને અમિત શાહ રહેશે હાજર
ઠંડી/અમદાવાદઃ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, શહેરમાં હાડ થીજવતી ઠંડી વધી, લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો લીધો સહારો, અમદાવાદ ધુમ્મસયુક્ત વાદળ વાતાવરણ, સવારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન
ગુજરાત ચૂંટણી 2022/કૉંગ્રેસ પ્રભારી પદથી રઘુ શર્માનું રાજીનામું, ભૂંડી હાર થતાં રઘુ શર્માએ ટાટા બાયા બાય કર્યુ
ગુજરાત ચૂંટણી 2022/ડભોઇમાં BJPના શૈલેષ મહેતાની 21000 મતોથી જીત, દાંતામાં કાંતિ ખરાડીનો 5300 વોટથી વિજય, સાંવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાની જીત, ભુજ:ભાજપના કેશુ પટેલ 60 હજાર મતે વિજય, માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે વિજય, અંજાર ભાજપના ત્રિકમ છાંગાની ભવ્ય જીત, ગાંધીધામ ભાજપના માલતીબેન મહેશ્વરી વિજય, રાપર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની 577 મતે જીત, કોંગ્રેસે ગુમાવી બાપુનગર બેઠક,ભાજપની જીત