ગુજરાત ચૂંટણી 2022/ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 158 બેઠક પર આગેકૂચ સાથે વિક્રમજનક જીત, કોંગ્રેસ 16 બેઠક પર આગળ, આપ 5 બેઠક પર આગળ, અન્ય 3 બેઠક પર આગળ
Gujarat election 2022/ગારિયાધર બેઠક પર આપના ઉમેદવારનો વિજય, આપના સુધીર વાઘાણીની થઇ જીત, આપે આ વખતની ચૂંટણી
Gujarat election 2022/ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુ વાઘાણી 41,922 મતે થી વિજેતા જાહેર
Gujarat election 2022/અમદાવાદ: કોંગ્રેસની પરિવર્તન ઘડિયાળ તૂટી, કોંગ્રેસ કાર્યકરોએ જ તોડી નાખી ઘડિયાળ, કાર્યકરો દ્વારા ઘડિયાળને પથથર મારી તોડી પડાઈ, કોંગ્રેસ કાર્યકરોએ પોતાનો રોષ વ્યકત કર્યો
Gujarat election 2022/જામનગરમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો વિજય, મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા રિવાબા, ભાજપ પક્ષ તેમજ આગેવાનો, કાર્યકરોનો રિવાબાએ માન્યો આભારઆગામી સમયમાં જામનગરમાં વિકાસલક્ષી કાર્યો વિગવંતા બનાવાશે : રિવાબા