Gujarat/વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સાથે વર્ચ્યુલ બેઠક, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા પણ બેઠકમાં ભાગ લેશે, પ્રદેશ પ્રમુખ સહિત ઉમેદવાર જોડાશે વર્ચ્યુલ બેઠકમાં, મતગણતરી પહેલા તમામ ઉમેદવાર પાસેથી ફિડ બેંક લેવાશે, બપોરના ૩ કલાકે કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે રહેશે બેઠક, પરિણામ આવ્યા બાદની રણનિતી તૈયાર કરાશે,
ગુજરાત ચૂંટણી 2022/ઠાસરા કોંગ્રેસના ઉમેદવારે નોંધાવી ફરિયાદ, ઉમેદવાર કાંતિ પરમારે નોંધાવી ફરિયાદ, અજાણ્યા નંબરથી અપાઇ હતી ધમકી, ગાળો પણ બોલવામાં આવી હોવાની ફરિયાદ,ભાજપના કાર્યકરો સામે આક્ષેપ કરવામાં આવ્યો
ગુજરાત ચૂંટણી 2022/અરવલ્લીમાં ત્રણ બેઠક પર આવતીકાલે મતગણતરી, મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે થશે મત ગણતરી, મોડાસા,બાયડ અને ભિલોડા બેઠક માટે ગણતરી, સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત હથિયાર ધારી બંદોબસ્ત, ત્રણ બેઠકોના 30 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
એમસીડી ઇલેકશન/દિલ્હી MCDની મતગણતરીમાં આપને બહુમત, ચૂંટણીમાં 135 બેઠકોનાં પરિણામ જાહેર, 76 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત, 55 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસને 4 સીટ પર મળી જીત, આપ 135 સીટ પર આગળ, ભાજપ 101 સીટ પર આગળ, કોંગ્રેસ 10 સીટ પર,અન્ય 4 સીટ પર આગળ
ગોળીબાર/બનાસકાંઠાના વાછોલ ગામે યુવકને ગોળી મારવાનો મામલો, યુવકના પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવા ઇન્કાર, ભૂંડ મારવા અજાણ્યા યુવકોએ ગોળી ચલાવી હતી, અજાણ્યા યુવકોએ ગોળી ચલાવતા યુવકનું નીપજ્યું હતું મોત
સંસદનું શિયાળુ સત્ર 2022/દિલ્હીમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ, રાજ્યસભાથી PM મોદીનું સંબોધન, 23 દિવસના શિયાળુ સત્રનો પ્રારંભ, સંસદનું આ સત્ર, મહત્વપૂર્ણ રહેશે, સંસદ ચલાવવામાં તમામ પક્ષ-સાંસદ સહયોગ આપે, દેશને G-20ની અધ્યક્ષતા મળી છે, G-20ની અધ્યક્ષતાનો મોટો અવસર ભારતને મળ્યો
ક્રિકેટ મેચ/રાજકોટ: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ખંડેરી સ્ટેડિયમમાં 7 જાન્યુ.એ ઇન્ડિયા Vs શ્રીલંકા વચ્ચે T 20 મેચ રમાશે
Gujarat election 2022/અમદાવાદ:ગુજરાત કોમર્સ કોલેજ થશે મતગણતરી, આવતીકાલે કુલ સાત બેઠકોની મત ગણતરી થશે, મતગણતરીને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત
Drugs/વડોદરા ફેકટરીમાંથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો, સિંધરોટ ગામમાંથી પકડાઇ હતી ડ્રગ્સની ફેકટરી, પકડાયેલ ડ્રગ્સ ફેકટરી મામલે મોટો ખુલાસો, ડ્રગ્સ બનાવવા માટે ચાલતી હતી મિની લેબ
PM Modi/PM મોદીનું સત્ર પહેલા સંબોધન, ભારત વૈશ્વિક સ્તરે વધારી રહ્યું છે ભાગીદારી, G20ની ભાગીદારી ભારતને મળવી મોટી વાત, નવા સાંસદોને ચર્ચા કરવા માટે તક મળે, આ સત્રમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવશે