Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ખડગેનાં નિવેદન પર ભાજપનો પલટવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ખડગેના નિવેદન પર CMએ કર્યુ ટ્વિટ આવો ભાષાપ્રયોગ કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે ગુજરાતની જનતા તેમને અરીસો બતાડશે ગુજરાતની જનતા કોંગ્રેસને નકારી કાઢશે અગાઉ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ મુદ્દે આપ્યું હતું નિવેદન

Breaking News/જૂનાગઢઃ ઝેરી દવા પીતા મોતનો મામલો એડી. ડીજીપી રાજકુમાર પાંડિયન પહોંચ્યા જુનાગઢ એક મૃતકના ગુપ્ત ભાગમાંથી સિમેન્ટ મળી આવ્યું લઠ્ઠાકાંડ ન હોવાની સ્પષ્ટતા કોલ ડિટેલને લઈને તપાસ અલગ અલગ મુદ્દાઓ વિશે પણ તપાસ

Breaking News/ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની જનસભા દેવગઢબારિયા દાહોદ ખાતે કાર્યક્રમ જે.પી.નડ્ડાનું સભામાં સંબોધન LIVE ઘોષણાપત્રમાં વિકાસને વેગ અપાયો આ વિસ્તારમાં પણ વિકાસકાર્યનો ઉલ્લેખ કરાયો આદિવાસીઓ માટે નવી તકોનું કરાયું નિર્માણ

Breaking News/પાટણઃ સિદ્ધપુરમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો CMના રોડ શો માં ઉમટી જનમેદની દેથલી ચાર રસ્તા થી ભાજપ કાર્યાલય સુધી રોડ શો સિદ્ધપુર ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો બલવંતસિંહ રાજપૂતના સમર્થનમાં યોજાયો રોડ શો CMનું લોકોએ ફૂલહાર પહેરાવીને કર્યુ સ્વાગત સિદ્ધપુરમાં બલવંતસિંહ રાજપૂતનું શક્તિ પ્રદર્શન ભાજપ કાર્યાલયમાં CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી સિદ્ધપુર મત વિસ્તારમાં લોકોનો CM પ્રત્યે દેખાયો પ્રેમ.

ડ્રગ્સ/અમદાવાદમાંથી વધુ એકવાર MD ડ્રગ્સ પકડાયુ, એસઓજીએ છારા નગરમાંથી પકડ્યું ડ્રગ્સ, 1.41 લાખનું 14 ગ્રામ એમડી ડ્રગ્સ કર્યું કબ્જે એક.મહિલાની ધરપકડ, એક આરોપી વોન્ટેડ

ગુજરાત ચૂંટણી 2022/ગોવાનાં CM પ્રમોદ સાવંતની પ્રેસ કોન્ફરન્સ, પ્રમોદ સાવંતે ગુજરાતને કેટલાય મોરચે ગણાવ્યું અગ્રેસર

Gujarat election 2022/સી.આર.પાટીલ પહોંચ્યા રાજકોટ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સૌરાષ્ટ્ર કમલમ્ કાર્યાલય ખાતે બેઠક, શહેરની 4 અને જિલ્લાની 4 બેઠકોને લઈને બેઠક, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા ઉપસ્થિત, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા હાજર

ગુજરાત ચૂંટણી 2022/નિકોલ ભાજપનાં ઉમેદવારે હીરા પર હાથ અજમાવ્યો, પ્રચાર દરમ્યાન જગદીશ વિશ્વકર્માએ હીરા ઘસ્યા, જગદીશ વિશ્વકર્માએ હીરા ઘસ્યા વિશ્વકર્માએ હીરા ઘસતા રત્ન કલાકારોમાં ઉત્સાહ

ગુજરાત ચૂંટણી 2022/અમરેલીમાં અદભુત રાજકીય દ્રશ્ય જોવા મળ્યું, પ્રચારના છેલ્લા દિવસે રાજકીય ડ્રામા, પરેશ ધાનાણીએ ભાજપ નેતાનાં લીધા આશીર્વાદ અમરેલી કોંગ્રેસ ઉમેદવાર ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, પરશોત્તમ રૂપાલા, સંઘાણી, ગોરધન ઝડફિયા સાથે કરી મુલાકાત

Income Tax/IT વિભાગ દ્વારા સાત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ, અમદાવાદમાં પ્લાસ્ટિકનાં મેન્યુફેકચરનાં ત્યાં કાર્યવાહી, IT દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું, રાજકોટની IT ટીમ પણ સર્ચમાં જોડાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy