Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત ચૂંટણી 2022/વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં રોડ શો, ખાનપુરથી સરસપુરથી મેગા રોડ શોનું આયોજન, કોર્પોરેશન થઇ રાયપુર દરવાજા થઇ પહોંચશે સારંગપુર, સારંગપુર ડો.આંબેડકરની પ્રતિમા પાસે થઇ જશે સરસપુર, સરસપુરમાં વિરાટ જનસભાને કરશે સંબોધન

ગુજરાત ચૂંટણી 2022/PM મોદીની બનાસકાંઠાનાં કાંકરેજમાં સભા, કાંકરેજ વિજય સંકલ્પ સંમેલનમાં આપી હાજરી, વિશાળ જનમેદનીને વડાપ્રધાન મોદીએ કર્યુ સંબોધન, બીજા તબક્કાની ચૂંટણીનો ચાલી રહ્યો છે પ્રચાર, ભૂતકાળના બધા રેકોર્ડ તોડી ભાજપની જીત થશેઃPM, માતા-બહેનો અને યુવાનોએ જીત પાક્કી કરીઃPM

અકસ્માત/મોરબીઃ નર્મદા કેનાલમાં યુવકો ડુબવાનો મામલો, ગઇકાલે હળવદની નર્મદા કેનાલમાં ડુબ્યા 3 યુવકો, તરવૈયાઓને બીજા યુવાનનો મૃતદેહ મળ્યો, સવારમાં એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો, ત્રણ પૈકી હજુ એક યુવાન લાપતા, નર્મદા કેનાલમાં એક યુવાનની શોધખોળ યથાવત

પીએમ મોદી/PM મોદીનો આજે અમદાવાદમાં રોડ શો, શાહીબાગથી રાયપુર થઇ સરસપુર સુધી રોડ શો, દિલ્હી દરવાજા,દિલ્હી ચકલામાં કરશે રોડ શો સૌથી મોટો અને લાંબો રોડ શો યોજશે, ભદ્રકાળી માતાનાં દર્શન કરશે વડાપ્રધાન મોદી, શાહીબાગથી સરસપુર સભાસ્થળ સુધી રોડ શો વડાપ્રધાનનો ખમાસા,આસ્ટોડીયા,રાયપુરમાં રોડ શો, આજે સાંજે ચાર વાગ્યાથી રોડ શો યોજાશે

ગુજરાત ચૂંટણી 2022/પ્રથમ ચરણના મતદાનના સત્તાવાર આંકડા જાહેર, 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા મતદાન નોંધાયું, અમરેલી અને બોટાદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું, અમરેલીમાં 57.59 ટકા, બોટાદમાં 57.58 ટકા મતદાન

ઇન્કમટેક્સ રેડ/ચૂંટણી ટાણે સુરતમાં ઇન્કમટેક્સની રેડ, ડાયમંડ વેપારી જૂથ ધાનેરા ગ્રુપ પર તવાઈ, ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાનીને ત્યાં દરોડા, ભાગીદારોને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરાઇ, જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સનું સર્ચ, સુરત અને મુંબઈ સહિત કુલ 35 જગ્યા ઉપર તપાસ

પીએમ મોદી/PM મોદીએ ટવિટથી શેયર કર્યો વીડિયો, ગઇકાલનાં રોડ શોનાં સંસ્મરણને વાગોળ્યા, અમદાવાદનાં રોડ શોની ઝલક ટ્વિટથી શેયર કરી

મારામારી/સુરતમાં નજીવી બાબતે યુવકને માર્યો ઢોર માર, ગામના સરપંચ, તેના ભાઇ અને પુત્રએ માર્યો માર, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો, યુવકને હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા, હઝીરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ગુજરાત ચૂંટણી 2022/અરવલ્લીમાં ભીલોડા બેઠક માટે કોંગ્રેસની જાહેરસભા, ગઢ બચાવવા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરસભા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોતની આજે સભા, 4 ટર્મથી જીતતી કોંગ્રેસનો ગઢ બચાવવા મરણીયો પ્રયાસ

Gujarat/દેવભૂમિ દ્વારકામાં કાતિલ ઠંડીની લહેર, જામખંભાળિયા શહેરમાં ઠંડીની અસર વર્તાઈ, ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી, બસ સ્ટેન્ડ પાસે એક ભિક્ષુક ઠંડીનો ભોગ બન્યા, કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતાં ભિક્ષુકનું થયું મોત, સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી, પોલીસે મૃતદેહને કબ્જે લઇને તપાસ હાથ ધરી,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy