ગુજરાત ચૂંટણી 2022/
વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં રોડ શો, ખાનપુરથી સરસપુરથી મેગા રોડ શોનું આયોજન, કોર્પોરેશન થઇ રાયપુર દરવાજા થઇ પહોંચશે સારંગપુર, સારંગપુર ડો.આંબેડકરની પ્રતિમા પાસે થઇ જશે સરસપુર, સરસપુરમાં વિરાટ જનસભાને કરશે સંબોધન
