ગુજરાત ચૂંટણી 2022/ પ્રથમ ચરણના મતદાનના સત્તાવાર આંકડા જાહેર, 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા મતદાન નોંધાયું, અમરેલી અને બોટાદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું, અમરેલીમાં 57.59 ટકા, બોટાદમાં 57.58 ટકા મતદાન

Breaking News