Election/ રાજકીય/ ક્ચ્છ ભાજપમાં પડ્યું મોટું ગાબડું

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ ક્ચ્છની અબડાસા બેઠકની પેટા ચૂંટણીનો મામલો ક્ચ્છ ભાજપમાં પડ્યું મોટું ગાબડું ભાજપના પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ થયા નારાજ ભાજપના પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જોડાયા કોંગ્રેસમાં  અલીમામદ જત પોતાના 200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા નખત્રાણા ખાતે રાજીવ સાત્તવ અને અમિત ચાવડાની હાજરી ધારણ કર્યો ખેસ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ

  • ક્ચ્છની અબડાસા બેઠકની પેટા ચૂંટણીનો મામલો
  • ક્ચ્છ ભાજપમાં પડ્યું મોટું ગાબડું
  • ભાજપના પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ થયા નારાજ
  • ભાજપના પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જોડાયા કોંગ્રેસમાં 
  • અલીમામદ જત પોતાના 200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
  • નખત્રાણા ખાતે રાજીવ સાત્તવ અને અમિત ચાવડાની હાજરી ધારણ કર્યો ખેસ