Breaking News/
નડીયાદઃ બહેન દ્વારા ભાઈની હત્યા કરાઇ નડીયાદના મંજીપુરા ગામે બની હત્યાની ઘટના નશામાં ધૂત ભાઇએ અઘટિત માંગણી કરતા કરી હત્યા ધારિયું અને દંડા મારી ભાઈની હત્યા કરવામાં આવી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા બહેનની કરવામાં આવી પૂછપરછ
