India/
1 માર્ચે યોજાશે રાજ્યસભાની પેટાચૂંટણી, અહેમદ પટેલ- અભય ભારદ્વાજના નિધનને પગલે ચૂંટણી, ખાલી બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી , બંને બેઠકોની એકસાથે યોજાશે ચૂંટણી,1 માર્ચે સવારે 9 થી 4 સુધી મતદાન, 1 માર્ચે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે, 11 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે, 18 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
