Gujarat/
ગુજરાતમાં 15 જિલ્લા તાઉતે વાવાઝોડાના સકંજામાં, 12 જિલ્લાના 43 તાલુકાના 244 ગામને થઇ શકે અસર, સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા વહીવટીતંત્ર એલર્ટ, સરકાર અને જિલ્લા કલેક્ટર સીધા સંપર્કમાં
