Gujarat election 2022/UPના સીએમ યોગી ગુજરાતમાં ગજાવશે સભા, CM યોગી સંબોધશે 3 જાહેર સભાઓ, ધોળકા, મહુધા, ખંભાતમાં સંબોધશે સભા, ધોળકામાં સવારે 10.25 કલાકે સભા, સવારે 11.30 કલાકે ચકલાસીમાં સભા, બપોરે 12.40 કલાકે ખંભાતમાં સભા
Gujarat election 2022/અમદાવાદમાં સીએમ ભુપેન્દ્ર પટેલનો રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલે બુટભવાની મંદિરે કર્યા દર્શન, ચેનપુર વિસ્તારમાંથી સીએમનો રોડ શોનો પ્રારંભ, બુટ ભવાની મંદિર ચેનપુરથી રોડથી શરૂ, CMએબુટભવાની મંદિરમાં દર્શન કર્યા
Gujarat election 2022/ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત, ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે બીજા અને અંતિમ ચરણ માટે પ્રચંડ પ્રચાર, 14 જિલ્લાની 93 બેઠકો માટે સાંજે પ્રચાર બંધ થશે
Dead Body/લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે મળી લાશ, પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવી, પમ્પિંગ સ્ટેશનની જાળી સાફ કરતા મળી લાશ
couple suicide/સુરતમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત, ઘણા સમયથી બંને એકબીજાના પ્રેમમાં હતા, પરિવારને સંબંધ મંજુર ન હોવાથી કર્યો આપઘાત, કતારગામ વિસ્તારમાં રેલવે નીચે કૂદી કર્યો આપઘાત
Breaking News/વડોદરાના કોયલી ગામે પકડાયો ઈંગ્લીશ દારૂ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો 3 લાખથી વધુનો દારૂ કેમિકલના બેરેલ, મોપેડ અને કારમાં છુપાવ્યો હતો દારૂ હરિયાણાના બે અને વડોદરાના બે બુટલેગર ઝડપાયા કુલ 4 આરોપીઓને પોલીસે દારૂના જથ્થા સાથે પકડ્યા આરોપી પીનેશ રાણા, મોહિત સિંઘની ધરપકડ નવીન સિંઘ અને અમિત માળીની કરાઈ ધરપકડ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો
Gujarat election 2022/વડાપ્રધાન મોદીની પાટણમાં જનસભા પાટણમાં વિરાટ જનમેદનીને સંબોધન ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રચાર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જનસભાનો કાર્યક્રમ
Breaking News/બનાસકાંઠામાં વડાપ્રધાન મોદીએ સંબોધી જનસભા કાંકરેજમાં જનસભાનું થયું હતું આયોજન ઓગડનાથજી મહારાજનાં મંદિરે કર્યા દર્શન ઓગડનાથજીનાં દર્શન કરી મેળવ્યા આશિર્વાદ
ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો રોડ શો, શહેરના મધ્ય ભાગમાંથી નીકળશે રોડ શો, શહેરના ત્રણ મુખ્ય દરવાજા થી પસાર થશે અસારવા,દરિયાપુર,જમાલપુર-ખાડિયાવિધાનસભા, શહેરના વિધાનસભા પરથી નીકળશે રોડ શો
ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદનાં બાપુનગરમાં ભાજપ ઉમેદવારનો જંગી પ્રચાર, દિનેશ કુશવાહનો બાપુનગરમાં મેરેથોન પ્રચાર, બાપુનગર વિધાનસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર, ભાજપનાં ઉમેદવાર દિનેશ કુશવાહનો સઘન પ્રચાર