મારામારી/
સુરતમાં નજીવી બાબતે યુવકને માર્યો ઢોર માર, ગામના સરપંચ, તેના ભાઇ અને પુત્રએ માર્યો માર, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો, યુવકને હાથ અને પીઠના ભાગે ગંભીર ઇજા, હઝીરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
