Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Shradhha walkar/આફતાબ કેસમાં નીકળ્યું ગુજરાતનું ડ્રગ કનેકશન, ફૈઝલ મોમીનની ધરપકડ

ગુજરાત ચૂંટણી 2022/મહેસાણામાં આજરોજ ભાજપનો પ્રચંડ પ્રચાર, મહેસાણાની 7 બેઠકો માટે સ્ટાર પ્રચારકો મેદાને, અમિત શાહ, સ્મૃતિ ઇરાની, CM આજે મહેસાણામાં, ખેરાલુમાં અમિત શાહ સંબોધશે જાહેર સભા

ગુજરાત ચૂંટણી 2022/સુરત સર્કિટ હાઉસમાં PMની હીરા ઉદ્યોગકારો મહત્વપૂર્ણ બેઠક મળી, પાટીદાર અગ્રણી-ઉદ્યોગકારો સાથે બેઠક, પાટીદારોનો ગઢ સાચવવા પ્રચંડ પ્રચાર

ગુજરાત ચૂંટણી 2022/કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જૂન ખડગે અમદાવાદમાં,  કાર્યાલય ખાતે સંબોધશે પ્રેસ કોન્ફરન્સ, સાંજે 7 વાગ્યે અમદાવાદમાં જાહેર સભા સંબોધશે

Gujarat election 2022/મહેસાણામાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો બપોરે 3 વાગ્યે યોજાશે

Plane accident/USના મેરીલેન્ડમાં પ્લેન અથડાવવાની ઘટના, વીજળીના ટાવર સાથે ટકરાયું નાનું પ્લેન, ઘટનાને પગલે 90 હજાર ઘરોમાં વીજળી ગુલ, મોન્ટગોમેરી કાઉન્ટી વિસ્તારનો બનાવ, બેને સુરક્ષિત રીતે બહાર કઢાયા

food poisoning/વડોદરાનાં પાદરામાં ફૂડ પોઇઝનિંગની ઘટના, ફુડ પોઇઝનિંગથી 120થી વધુ લોકોને અસર,બાળકો મહિલાઓ સહિતના લોકોને અસર, સામાજિક પ્રસંગમાં ભોજન લેતા બની ઘટના

Gujarati Update/અમિત શાહ ખાનપુર કાર્યાલયની લેશે મુલાકાત, શાહની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, થોડી વારમાં જ ખાનપુર પહોંચશે અમિત શાહ, સંગઠનના કાર્યકરો સાથે અમિત શાહ કરશે મુલાકાત, શાહ સંગઠન કાર્યકરોને આપશે માર્ગદર્શન, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાનપુર કાર્યાલય પહોચ્યા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર ખાનપુર કાર્યાલય પહોંચ્યા, ખાડિયા ઉમેદવાર ભૂષણ ભટ્ટ પણ કાર્યાલય પહોંચ્યા, ભાજપ ઉમેદવાર અમિત શાહ સહિત અનેક નેતાઓ પહોંચ્યા,

Gujarat/ચૂંટણી પહેલા માલધારીઓને રીઝવવા કવાયત, માલધારીઓને રીઝવવા હવે ખુદ CM મેદાને, અમદાવાદના થલતેજ ખાતે માલધારી સંમેલનનું આયોજન, સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રહેશે હાજર,

Gujarat/આજે થરાદમાં ઠાકોર સમાજનું સંમેલન ભાજપના સમર્થનમાં સંમેલનનું આયોજન BJP ઉમેદવાર શંકર ચૌધરીને ઠાકોર સમાજનો ટેકો બનાસકાંઠા સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy