Gujarat election 2022/રાજસ્થાન CM ગેહલોતની સભામાં અવ્યવસ્થા, ગેહલોતની સભામાં સાફો લેવા લોકોની પડાપડી, અમદાવાદના દરિયાપુરમાં હતી જનસભા, સભામાં ભગવો સાફો લેવા લોકો રીતસર દોડ્યા, ભાષણ સાંભળવાનું સાઈડમાં મૂકી દોડ લગાવી
Gujarat election 2022/આજે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરાશે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જાહેર કરશે સંકલ્પપત્ર, ગાંધીનગર કમલમ ખાતે સંકલ્પપત્રનો કાર્યક્રમ, મુખ્યમંત્રી,પાટીલ સહિત અગ્રણીઓ રહેશે હાજર
Gujarat election 2022/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મિશન ગુજરાત, સવારે જાફરાબાદમાં સંબોધશે જનસભા, રાજુલા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર, તળાજામાં બપોરે જનસભાનું કરાયું આયોજન, ત્યારબાદ મહુવા ભાવનગરમાં સભા સંબોધશે, સાંજે નિઝામપુરા વડોદરામાં જંગી સભા સંબોધશે, રાત્રે અમદાવાદના પ્રહલાદનગરમાં સભા યોજશે
Accident/છોટાઉદેપુરના તેજગઢ પાસે અકસ્માતનું એકનું મોત, બે બાઇકો સામસામે ભટકાતા થયો અકસ્માત, કારચાલકની હડફેટે બાઈક ચાલકનું મોત
ગુજરાત ચૂંટણી 2022/ગુજરાત યુથ કોંગ્રેસમાં ભડકો, યુથ કોંગ્રેસમાં એક સાથે 25 હોદ્દેદારોના રાજીનામાં, બ્રિજેશ પટેલ, જયેશ પટેલ, રવિ પટેલનું રાજુનામું, ધવલ પટેલ,નિકુંજ ગજેરા અને 25થી વધુ હોદ્દેદારોના રાજીનામાં, હરપાલસિંહ ચુડાસમા, જગદીશ ઠાકોરને મોકલાયા રાજીનામાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/બીજેપી અધ્યક્ષ જે.પી. નડાની ગઢડામાં સભા, ગઢડા ભાજપના આગેવાનોએ કર્યુ સ્વાગત, જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો ખૂબ મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર, બીજેપી ઉમેદવારોને જીતાડવા કરી અપીલ
Gujarat election 2022/યૂપીના CM યોગી આદિત્યનાથ ગુજરાતમાં યોગી આદિત્યનાથ દ્વારકા મંદિરે જશે દ્વારકા મંદિરમાં યોગી કરશે પૂજા અર્ચના દ્વારકામાં જનસભાને કરશે સંબોધિત રાપરમાં જનસભાનો યોજાશે કાર્યક્રમ ધાંગધ્રામાં જનસભાને કરશે સંબોધન સુરતના વરાછામાં વિશાળ જનસભા યોજશે
પિયૂષ ગોયલ/કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સુરતની મુલાકાતે, જવેલરી મેન્યુફેકચરિંગ એસો.કાર્યક્રમમાં રહેશે હાજર, જવેલરી ઉદ્યોગકારો સાથે કરશે બેઠક ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે કરશે મુલાકાત, ફે઼ડરેશન ઓફ ગુજ.વીવર્સ વેલ્ફેર એસો. સાથે કરશે બેઠક
અમિત શાહ/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, આવતીકાલે થરાદમાં સંબોધશે જનસભા, શંકર ચૌધરીને જીતાડવા કરશે પ્રચાર