Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

યોગી આદિત્યનાથ Uttar Pradesh/ઉત્તરપ્રદેશનાં CM યોગી ગુજરાતના પ્રવાસે, બપોરે વડોદરા એરપોર્ટ પર આગમન, સંખેડા, મહેમદાવાદ અને પોરબંદરમાં કરશે જાહેરસભા

Gujarat Election/કોંગ્રેસ ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સંબોધશે બે સભા, સુરતના મહુવામાં જંગીસભા સંબોધશે

સુનાવણી/મોરબીમાં ઝૂલતા પુલ હોનારતનો મામલો સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુલ તુટતા 135 લોકોના થયા હતા મોત

સામુહિક આત્મહત્યાનો પ્રયાસ/રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ સારવાર દરમિયાન 24 વર્ષીય પુત્રનું મોત દંપતિની હાલત હજુ ગંભીર, સારવાર હેઠળ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પરની ઘટના પોલીસે 4 લોકો સામે નોંધી ફરિયાદ એક આરોપીની ધરપકડ કરાઈ પોલીસે ખાતરી આપ્યા બાદ સ્વીકાર્યો મૃતદેહ

Accident/બિહારના વૈશાલીમાં ગમખ્વાર અકસ્માત ટ્રકચાલકે 12 લોકોને કચડતા બની દુર્ઘટના મહિલા-બાળકો સહિત 12 લોકોનાં મોત ભોજન બાદ ચાલીને જતા હતા લોક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ કેન્દ્ર સરકાર દ્વારા સહાયની કરાઈ જાહેરાત મૃતકના પરિજનોને રૂ.2 લાખ સહાયની કરી ઈજાગ્રસ્તોને 50 હજાર સહાયની જાહેરાત

Breaking News/PM નરેન્દ્રમોદી પહોંચ્યા બોટાદ બોટાદ ખાતે PM મોદીનું સંબોધન સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આજે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું: PM બોટાદ બધાને સમાવે એવું છેઃ PM પેહલા અહીંયા સાયકલ નતી બનતીઃ PM હવે વિમાનના સાધનો બનશેઃ PM ‘હવે તો ભવ્ય અને વૈભવશાળી ગુજરાત જોઈએ છે’ 5Gનો યુગ શિક્ષણમાં શરૂ થઈ જશે: PM 20 હજાર સ્કૂલમાં ભણાવવામાં આવશેઃ PM

Breaking News/સુરતના ડભોલી વિસ્તારમાં આગની ઘટના એપલ સ્કવેર નામના બિલ્ડીંગમાં લાગી આગ બિલ્ડીંગના ચોથા માળે લાગી આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ ફાયરની 3થી વધુ ગાડી પહોંચી ઘટના સ્થળે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી કરાયુ રેસ્ક્યુ ઘટનામાં કોઈ જાનહાની નહીં

Breaking News/સાબરકાંઠાઃ ચૂંટણીના સમયમાં LCBની કાર્યવાહી 24.93 લાખના દારૂ સાથે ટેન્કર ચાલકની ધરપકડ હિંમતનગરના કાંકરોલ નજીકથી ઝડપાયો વિદેશી દારૂ કેમિકલના ટેન્કરમાં ભર્યો હતો 437 પેટી વિદેશી દારૂ LCB પોલીસે 31 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે રાજસ્થાનથી અમદાવાદ જઈ રહ્યો હતો વિદેશી દારૂ ટેન્કર ચાલક સહિત ચાર સામે નોંધાયો ગુનો

Breaking News/સુરેન્દ્રનગરઃ લીંબડી કોંગ્રેસમાં ગાબડુ જિ.પં.બાધકામ સમિતિના પૂર્વ ચેરમેને કર્યા કેસરિયા ભગીરથસિંહ રાણા જોડાયા ભાજપમાં ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણાની હજારીમાં કેસરિયા ભગીરથસિંહ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો

Breaking News/નવસારીઃ ગણદેવી વિધાનસભા પર કોંગ્રેસમાં ગાબડું કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં ચૂંટણી સમયે ભગાંણ સર્જાતા કોંગ્રેસને નુકશાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy