Breaking News/
PM નરેન્દ્રમોદી પહોંચ્યા બોટાદ બોટાદ ખાતે PM મોદીનું સંબોધન સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આજે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું: PM બોટાદ બધાને સમાવે એવું છેઃ PM પેહલા અહીંયા સાયકલ નતી બનતીઃ PM હવે વિમાનના સાધનો બનશેઃ PM ‘હવે તો ભવ્ય અને વૈભવશાળી ગુજરાત જોઈએ છે’ 5Gનો યુગ શિક્ષણમાં શરૂ થઈ જશે: PM 20 હજાર સ્કૂલમાં ભણાવવામાં આવશેઃ PM
