Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અંબાણી પરિવારને ત્યાં સારા સમાચાર ઈશા-આનંદને ત્યાં ટ્વિન્સ બાળકનો જન્મ બેબી આદિયા અને પુત્ર ક્રિષ્ણાનો થયો જન્મ અંબાણી-પિરામલ પરિવારે આપી જાણકારી બંને બાળકો માટે કરી શુભકામના

Breaking News/હાઇકોર્ટના વકીલોની હડતાલનો મામલો જસ્ટિસ નિખિલ કરિયલની બદલીનો વિરોધ વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર બાર એસોસિયેશનના વકીલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા CJIએ આવતીકાલે 1.30 વાગ્યાનો સમય આપ્યો CJI સમક્ષ બદલી અટકાવવા કરશે માંગણી

Breaking News/ધોરાજીમાં વડાપ્રધાન મોદીનાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર નર્મદાને મુદ્દે વડાપ્રધાનનાં વિરોધીઓ પર પ્રહાર પાણી ના પહોંચે તે માટે કેસ કર્યા ગુજરાત વિરોધીઓને સાથ આપનારા કયાં મોઢે મત માંગે છે મેધા પાટકર-રાહુલ ગાંધી પર કર્યા શાબ્દિક પ્રહાર પાણી ના પહોંચે તે માટે આંદોલન કર્યા PM મોદીનાં નિશાને મેધા પાટકર અને રાહુલ ગાંધી

Gujarat election 2022/કોંગ્રેસે સ્ટાર પ્રચારકો કર્યા જાહેર, સોનિયા ગાંધી,રાહુલ આવશે ગુજરાત, પ્રિયંકા સહિતના નેતાઓ કરશે પ્રચાર

Breaking News/મંતવ્ય ન્યૂઝ પર જે.પી.નડ્ડા EXCLUSIVE ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની ખાસ વાતચીત કોંગ્રેસ અને આપ પર કર્યા શાબ્દિક પ્રહાર

Breaking News/બીજા તબક્કાની ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ 93 બેઠકો પર જામશે રસાકસીનો જંગ 93 બેઠક માટે 1112 ઉમેદવારો મેદાનમાં નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાઈ આગામી 5મી ડિસે.બીજા તબક્કાનું મતદાન

Breaking News/વિમાન ટકરાતા આગની ઘટના પેરૂના લીમા એરપોર્ટ પર મોટી દુર્ઘટના રનવે પર ટ્રક સાથે અથડાયું વિમાન વિમાનમાં લાગી ભીષણ આગ સદનસીબે વિમાનમાં તમામ યાત્રી સુરક્ષિત લાતમ એરલાઈન્સનું છે આ વિમાન

Breaking News/દિલ્હીની તિહાડ જેલમાં આપ નેતાનો મસાજનો વીડિયો આપ નેતા સત્યેન્દ્ર જૈનનો મસાજનો વીડિયો વાયરલ દિલ્હીની તિહાડ જેલમાં મસાજ કરાવતો વીડિયો જેલમાં સત્યેન્દ્ર જૈને કરાવ્યો મસાજ આપ નેતાના મસાજનો વીડિયો વાયરલ

Breaking News/PM મોદીએ ઉડાન પુસ્તિકાનું કર્યુ લોકાર્પણ અરૂણાચલના ઇટાનગરમાં ડોનીપોલો એરપોર્ટનું ઉદ્ધાટન ઉદ્ધાટન સમારોહમાં વડાપ્રધાને આપી હાજરી અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં કાર્યક્રમ કિરણ રિજિજૂ સહિત અગ્રણીઓ રહ્યાં હાજર

Breaking News/ખંભાળીયા વિધાનસભા કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસના પૂર્વ MLA મેરામણ ગોરીયા BJPમાં જોડાયા કોંગ્રેસના સરપંચો,આગેવાનો સંખ્યામાં ભાજપમાં જોડાયા 1000 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy