સામુહિક આત્મહત્યાનો પ્રયાસ/
રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ સારવાર દરમિયાન 24 વર્ષીય પુત્રનું મોત દંપતિની હાલત હજુ ગંભીર, સારવાર હેઠળ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પરની ઘટના પોલીસે 4 લોકો સામે નોંધી ફરિયાદ એક આરોપીની ધરપકડ કરાઈ પોલીસે ખાતરી આપ્યા બાદ સ્વીકાર્યો મૃતદેહ
