મહાયજ્ઞનો શુભારંભ/
અમદાવાદ: મહાયજ્ઞનો શુભારંભ નરોડામાં મહાયજ્ઞનો આજથી શુભારંભ 108 કુંડી દસ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞ કળશ યાત્રા-શોભાયાત્રાથી મહાયજ્ઞનો આરંભ મહામંડલેશ્વર બાબાનાં સાનિધ્યમાં મહાયજ્ઞ પાયલોટ બાબાનાં સાનિધ્યમાં મહાયજ્ઞ દેશવિદેશથી મોટીસંખ્યામાં ભક્તો જોડાયા આજથી 3 માર્ચ સુધી ચાલશે મહાયજ્ઞ ડો.સુરેશ પટેલ દ્વારા 10 મહાવિદ્યા યજ્ઞનું આયોજન
