National/
ટાટા સમુહનાં અધ્યક્ષ પદે નહીં થાય મિસ્ત્રીની વરણી, સાયરસ મિસ્ત્રીની વરણીને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવી, સુપ્રીમે NCLATનાં નિર્ણય વિરુદ્ધ ટાટાની અપીલ સ્વીકારી, પાંચ વર્ષથી ચાલતા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ચીફ જસ્ટિસ બોબડેની અધ્યક્ષતામાં બેંચે કહ્યું, આ મુદ્દાને લઇને અલગ ન્યાયિક પ્રક્રિયા ચલાવાશે
