Gujarat/
વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ થતાં તંત્ર દોડતું થયું, ઓએસડી ડો.વિનોદ રાવે બોલાવી ઇમરજન્સી બેઠક, એસએસજી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ ખાતે ઇમરજન્સી બેઠક, નોડલ ઓફિસર સહિતનાં અધિકારીઓ સાથે બેઠક, હોસ્પિટલમાં 12 ડોક્ટર્સ સહિત 40 આરોગ્યકર્મીને કોરોના
