National/
દેશમાં કોરોના મોરચે મોટા ગુડ ન્યૂઝ,24 કલાકમાં 2.45 લાખ કોરોના મુક્ત,અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી આંક,દેશમાં 24 કલાકમાં 3.15 લાખથી વધુ કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 48,700 નવા કેસ,મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળો 71,736
