Breaking News/ IAS ગિરીશ ચંદ્ર મુર્મુ પહોંચ્યા ગાંધીનગર, 1985ની બેંચના ગુજરાત કેડરના છે IAS, આજે સીએમને મળશે જીસી મુર્મુ, કેબિનેટની બેઠક બાદ સીએમને મળશે, મુર્મુ હાલ WHOના બાહ્ય એડીટર તરીકે કાર્યરત છે, અગાઉ જમ્મુ કશ્મીરના લેફટનન્ટ ગવર્નર રહી ચૂક્યા છે  

Breaking News