Surat/સુરત: વિનોદ મોરડીયાએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું કતારગામ બેઠકના ઉમેદવાર છે મોરડીયા પૂર્ણેશ મોદીએ વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું સંગીતા પાટીલે વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું મનુ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું અરવિંદ રાણાએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું
Assembly elections/ભાજપે 182 માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે 85 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી વર્તમાન 75 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા 39 પાટીદાર,14 મહિલા,6 ક્ષત્રિયને ટિકિટ આપી જામનગરથી ઉત્તરથી રિવાબા જાડેજાને ટિકિટ અમદાવાદમાં 3, રાજકોટમાં 2 મહિલાને ટિકિટ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘરભેગા મોરબીથી કાંતિ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી વિવાદાસ્પદ ગોંડલથી ગીતાબા જાડેજાને ટિકિટ સુરતની 11 માંથી 10 બેઠક પર ધારાસભ્યો રિપીટ
Assembly elections/વિપુલ ચૌધરી લડશે આપમાંથી ચૂંટણી વિસનગરથી લડશે વિધાનસભા ચૂંટણી અર્બુદા સેનાના મહામંત્રીએ આપી જાણકારી
New Delhi/દિલ્હીમાં ગુજરાત ATSનું મોટુ ઓપરેશન અફઘાન નાગરિક પાસેથી ઝડપ્યું ડ્રગ્સ 8 કિલો ડ્રગ્સ સાથે અફઘાન નાગરિક ઝડપાયો ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત 40 કરોડ હેરોઇન ક્યાંથી લવાયું તે અંગે તપાસ શરૂ
Assembly elections/ભાજપના ઉમેદવારોની યાદી જાહેર પ્રથમ તબક્કાના 83 ઉમેદવાર જાહેર 22 પાટીદાર નેતાને ભાજપે ઉતાર્યા મેદાને લેઉવા પટેલના 16 ઉમેદવારોને ટિકિટ કડવા પટેલના 8 ઉમેદવારોને ટિકિટ બ્રાહ્મણ સમાજના 4 ઉમેદવારોને ટિકિટ SC સમાજના 7 ઉમેદવારોને ટિકિટ આદિવાસી સમાજના 13 ઉમેદવારોને ટિકિટ 5 આહિર-મેર નેતાને ટિકિટ અન્ય જ્ઞાતિના 10 ઉમેદવારોને ટિકિટ
Gondal/ગોંડલઃ ચૂંટણીમાં ગીતા બા જાડેજાનું નામ જાહેર ગીતાબા જાડેજાનું નામ જાહેર થતાં પૈસાનો કર્યો વરસાદ ગીતાબાના પુત્ર દ્વારા ઢોલી પર કર્યો નોટોનો વરસાદ ગોંડલ બેઠકમાં જયરાજસિંહના જૂથમાં ખુશીનો માહોલ
Jamnagar/જામનગરઃ રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં ઉતરશે 78 વિ.સભા ભાજપમાં ઉમેદવાર છે રિવાબા જાડેજા રિવાબા છે રવિન્દ્ર જાડેજાના પત્ની રવિન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર કહેવાયઃ રિવાબા હવે ચૂંટણી જંગમાં પ્રચાર માટે આવી શકે રવિન્દ્ર જાડેજા
Tharad/થરાદ બેઠક પરથી શંકર ચૌધરીને ટિકિટ ભાજપનો દિગ્ગજ ચેહરો છે શંકર ચૌધરી ભાજપના ઉમેદવારોની યાદી જાહેર શંકર ચૌધરીએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પરબત ભાઈ સાથે રહી વિસ્તારના કામો કરીશ: શંકર ચૌધરી
Valsad/વલસાડ: નાણામંત્રી કનુ દેસાઈએ ભર્યું ઉમેદવારી પત્ર પારડી બેઠકથી સતત ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં ફોર્મ ભરતા પહેલા પારડીમાં યોજી રેલી સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા આ વખતે જીતના તમામ રેકોર્ડ તૂટશે: કનુ દેસાઇ
Jamnagar/જામનગરથી રાજકારણના મોટા સમાચાર 79 વિધાનસભામાં ભાજપમાં રિવાબા ફાઇનલ આર.સી.ફળદુ ના સ્થાને રિવાબા ફાઇનલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રિવાબા જાડેજા દક્ષિણ બેઠક પરથી રિવાબા ફાઈનલ