Gondal/ ગોંડલઃ ચૂંટણીમાં ગીતા બા જાડેજાનું નામ જાહેર ગીતાબા જાડેજાનું નામ જાહેર થતાં પૈસાનો કર્યો વરસાદ ગીતાબાના પુત્ર દ્વારા ઢોલી પર કર્યો નોટોનો વરસાદ ગોંડલ બેઠકમાં જયરાજસિંહના જૂથમાં ખુશીનો માહોલ

Breaking News