Breaking News/
ચોમાસાને લઈ CMની અધ્યક્ષતામાં બેઠક, મહાનગરોના અધિકારીઓ સાથે CMની બેઠક, શહેરી વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓના સંદર્ભે બેઠક, મુશ્કેલીઓના નિરાકરણ સંદર્ભે બેઠક, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ જોડાશે, રાહત વિભાગના અધિકારીઓ પણ જોડાશે
