Gujarat/ખેડા: વસોના પલાણા ગામે આગની ઘટના બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાયર બ્રિગેડની 3 ટીમોએ કરી કામગીરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા
Breaking News/દિલ્હી-NCRમાં ભૂકંપના અનુભવાયા આંચકા રાત્રે 1.57 વાગે અનુભવાયા આંચકા ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયુ ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ રિકટર સ્કેલ પર 6.3ની તીવ્રતા અનુભવાઈ નેપાળમાં પણ ધરા ધ્રુજતા 6 લોકોના મોત
Gujarat/ભાજપ લૉન્ચ કરશે ત્રણથી ચાર કેમ્પેઈન પ્રચંડ પ્રચારને વધુ વેગવાન બનાવાશે સરકારની કામગીરીને મતદારો સુધી પહોંચાડાશે સોશિયલ મીડિયાથી 60 લાખ લોકો સુધી પહોંચાશે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવાની અપેક્ષા
Chhotaudepur/કૉંગ્રેસની આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં મોહન રાઠવાને ભાજપમાંથી ટિકિટ પાક્કી મધ્ય ગુજરાતમાં આદિવાસી વોટબેંકને અસર કૉંગ્રેસ પરંપરાગત વોટબેંક ગુમાવે તેવી શક્યતા
Election/ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન ભૂપેન્દ્ર પટેલ-પાટીલ સહિતની હાજરી કાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 10 કે 11 નવેમ્બરે જાહેર થશે યાદી પ્રથમ યાદી જાહેર કરશે ભાજપ
Ahmedabad/કૉંગ્રેસ કાર્યાલયે ઉલટી ગણતરી કરતી ઘડિયાળ લગાવાઈ અમદાવાદ કૉંગ્રેસ ભવન બહાર લગાવાઈ ઘડિયાળ રાજસ્થાનમાં પણ આવી ઘડિયાળ લગાવાઈ હતી રાજસ્થાનમાં સત્તા મળતા ગુજરાતમાં પણ પ્રયોગ ઘડિયાળના ઉદ્ધાટનમાં ચિદમ્બરમ આવ્યા
BJP/ભાજપ લૉન્ચ કરશે ત્રણથી ચાર કેમ્પેઈન પ્રચંડ પ્રચારને વધુ વેગવાન બનાવાશે સરકારની કામગીરીને મતદારો સુધી પહોંચાડાશે સોશિયલ મીડિયાથી 60 લાખ લોકો સુધી પહોંચાશે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવાની અપેક્ષા
New Delhi/ભાજપના કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાશે દિલ્હીમાં ઉમેદવારો પર ચાલી રહ્યું છે મંથન ઘરડાં અને અશક્ત ધારાસભ્યોને નહીં મળે ટિકિટ દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટની રણનીતિ નાછૂટકે કેટલાક દિગ્ગજોને ટિકિટ આપશે ભાજપ
Chhotaudepur/કૉંગ્રેસની આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં મોહન રાઠવાને ભાજપમાંથી ટિકિટ પાક્કી મધ્ય ગુજરાતમાં આદિવાસી વોટબેંકને અસર કૉંગ્રેસ પરંપરાગત વોટબેંક ગુમાવે તેવી શક્યતા
Rajkot/રાજકોટ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં ખેંચતાણ વજુભાઈના PA તેજસ ભટ્ટીએ માગી છે ટિકિટ રૂપાણીએ નીતિન ભારદ્વાજ માટે માગી છે ટિકિટ કમલેશ મિરાણીનું પણ ટિકિટ માટે લોબિંગ ડે.મેયર દર્શિતા શાહ,કશ્યપ શુક્લ પણ રેસમાં