Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મોહન રાઠવા બાદ કૉંગ્રેસને વધુ એક ટેંશન ભગા બારડ પણ કૉંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય છે ભગા બારડ એક બે દિવસમાં નવા જૂની કરે તેવી શક્યતા પોતાના સમર્થકો સાથે કરી રહ્યા છે ગુપ્ત બેઠક

New Delhi/ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન અમિત શાહના નિવાસસ્થાને ચાલે છે બેઠક ભૂપેન્દ્ર પટેલ-પાટીલ સહિતની હાજરી કાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 10 કે 11 નવેમ્બરે જાહેર થશે યાદી

Election/કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારને ટિકિટનો શિરપાવ કોંગ્રેસે ભોળા ગોહીલને આપી જસદણથી ટિકિટ રાજ્યસભા ચૂંટણીમાં કર્યું હતું ક્રોસ વોટિંગ અહેમદ પટેલની વિરૂદ્વમાં કર્યુ હતું મતદાન બાવળીયાના રાજીનામાં બાદ કરી ઘરવાપસી

Gir Somnath district/ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ તાલાલા ધારાસભ્ય ભગવાન બારડે બેઠક યોજી મોટી સંખ્યામાં સમર્થકો સાથે બારડની બેઠક તાલાલા,સુત્રાપાડા તાલુકાના 2000 સમર્થકો બેઠકમાં હાજર કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે યોજી બેઠક બારડ ટૂંક સમયમાં ભાજપમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે યોજી બેઠક

DHANDHUKA/ધંધુકા: ધોલેરા-ભાવનગર રોડ પર ગંભીર અકસ્માત મુંડી ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત ST અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર ખસેડાયા

mohan rathva/કોંગ્રેસમાં પડ્યું વધુ એક ગાબડું છોટા ઉદેપુરના ધારાસભ્યનું રાજીનામું મોહનસિંહ રાઠવાએ આપ્યું રાજીનામું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

Breaking News/BJPની યાદી પહેલા મંતવ્ય ન્યૂઝ પર EXCLUSIVE સમાચાર ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી મનીષા વકીલ મંત્રી, નીમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ,શંકર ચૌધરી સંગીતા પાટીલ,ગણપત સિહ વસાવા,ઈશ્વર પટેલ બળવંતસિંહ રાજપૂત,જેઠા ભરવાડ,દિલીપ ઠાકોર

Surat/સુરતમાં વધુ એક હત્યાની ઘટના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા પાંડેસરા વિસ્તારના ગધા નગરમાં બની ઘટના જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું પાંડેસરા પોલીસે હાથધરી તપાસ

Surat/સુરતઃ બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઓલપાડના કુડસદ ગામેથી ઝડપાઈ ફેક્ટરી તબેલાની આડમાં બનાવવામાં આવતુ હતુ ઘી પામોલિનના તેલના ભેળસેળથી બનાવતા હતા ઘી પાકૃતિક ઘીના નામે ઓનલાઈન વેચાણ કિમ પોલીસે રૂ.12.97 લાખની ઘીની બોટલ કરી જપ્ત કુલ રૂ.14.37 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Morbi/મોરબી તા.પં.ના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા જયેશ કાલરીયા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કાલરીયા પેટા ચૂંટણી સમયે જોડાયા હતા ભાજપમાં મોરબી પુલ ઘટના બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કોંગ્રેસમાં પુનઃ જોડાયેલા જયેશ કાલરીયાનું નિવેદન ‘ભાજપના ખોટા વિકાસના દાવાઓમાં હું ભરમાઈ ગયેલો’ ‘પુલમાં ભાજપ સરકારની બેદરકારીથી જીવ ગુમાવ્યા’

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy