DHANDHUKA/ ધંધુકા: ધોલેરા-ભાવનગર રોડ પર ગંભીર અકસ્માત મુંડી ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત ST અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર ખસેડાયા

Breaking News