Breaking News/પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ બોટાદ, અમરેલી બેઠક પર ચર્ચા પૂર્ણ ગાંધીનગર શહેર-જિલ્લો, મહેસાણા બેઠક પર ચર્ચા પૂર્ણ અમદાવાદ જિલ્લાની 5 બેઠક પર હાલ મંથન શરૂ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વિધાનસભા ચૂંટણી ટાણે ‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’ સક્રિય, પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં બે નેતાઓને ઠગવાનો પ્રયાસ, વધુ એક નેતા પાસે ટિકિટનાં નામે નાણાં પડાવવાનો પ્રયાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 4 નામો અંગે ચર્ચા કરાઇ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા, દહેગામ વિધાનસભા સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા, કલોલ વિધાનસભા સંભવિત 6 ઉમેદવાર અંગે થઈ ચર્ચા, માણસા વિધાનસભા સંભવિત 5 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપમાં ગઈકાલે 47 બેઠકો પર 5-5 નામો નક્કી થયા, 47 બેઠકો પર 5-5 દાવેદારોની છણાવટ કરાઈ, 5 દાવેદારોમાંથી 3-3ની યાદી તૈયાર કરાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ બેઠકમાં હાજર, 58 બેઠક પર ઉમેદવારો માટે ભાજપનું મંથન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/સાંસદ મનસુખ વસાવાનું મહત્વનું ટ્વિટ, ‘સીટીંગ MP-MLAના પરિવારને નહીં મળે ટિકિટ’, ભાજપનો નિર્ણય શિરોમાન્ય: મનસુખ વસાવા સાંસદ વસાવાએ દીકરી માટે માંગી હતી ટિકિટ
મોરબી પુલ હોનારત/મોરબી દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી, સમગ્ર કેસની CBI પાસે તપાસ કરાવવા માગણી, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં તપાસની માગ, દુર્ઘટનામાં મૃત્યુ પામનારના સગાએ કરી સુપ્રીમમાં અરજી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/મહેસાણા બેઠક મામલે ભાજપમાં લોબિંગ, નીતિન પટેલની ટિકિટ કપાવવાની શક્યતાને લોબિંગ, ભાજપના 37માંથી 36 નગરસેવકોનું સમર્થન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/બાપુનગરની બેઠક પર સુધીર બ્રહ્મ ભટ્ટનું નામ આગળ, સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે સુધીર બ્રહ્મ ભટ્ટ, તરૂણ બારોટનું નામ ચર્ચામાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણીની તારીખો જાહેરાત બાદ કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો, કોંગ્રેસના નેતાઓ ગાયબ કે પછી ઉમેદવારીની શોધમાં નેતાઓ, કોંગ્રેસ પોતાના ઉમેદવારો ને લઈને પ્લાન B તૈયાર, ચૂંટણીની તારીખો બાદ પણ હજુ સુસ્ત દેખાઈ રહી છે કોંગ્રેસ