ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વિધાનસભા ચૂંટણી લઈ કોંગ્રેસની રણનીતિ, દિગ્ગજોને મેદાને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ, કોંગ્રેસે સાંસદોને ચૂંટણી લડવાની કરી રહી છે વિચારણા, નારણ રાઠવા, શક્તિસિંહ ગોહિલ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, અમીબેન યાજ્ઞિકને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની વિચારણા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણીની જાહેરાત થતા રાજકીય પાર્ટી પ્રચારે લાગી, સુરતમાં ચૂંટણી માટેનો પ્રચાર સામાન થઈ ગયો તૈયાર, 20 કરતા વધુ પાર્ટી પ્રચાર સામાન તૈયાર થયો, ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશના પણ આવ્યા ઓર્ડર, પાર્ટીના ઝંડા, મફલર, ટોપીની માંગમાં વધારો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ગાંધીનગરના ઈવીએમ રાખવામાં આવ્યા છે તે વેર હાઉસમાં ફાયર એલાર્મ વાગતા ફાયર બ્રિગેડ રવાના, કલેક્ટર પણ પહોંચ્યા, ફાયર એલાર્મ ક્યા કારણોસર વાગ્યુ તેની અસમંજસ,અધિકારીઓની હાજરીમા વેર હાઉસ ખોલવામાં આવ્યુ, મેઈન સ્વીચ ઓફ કરી ચાલુ કરતા એલાર્મ બંધ થયું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/7 નવેમ્બરે જાહેર થઈ શકે છે કોંગ્રેસની પ્રથમ યાદી, કોંગ્રેસની CECની મળશે સાંજે બેઠક, 90 ટકા નામોને લઈને સધાઈ ચુકી છે સહમત 63 MLAમાંથી 5 કે 6 ધારાસભ્યોને લઈને ગડમથલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો પહોંચ્યો કમલમ, અમિત શાહનો કાફલો પહોંચ્યો કમલમ
goods train/અમદાવાદ તરફ આવતી ગૂડ્સ ટ્રેન ટ્રેક પાટા પર ઉતરી, માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો, મહેસાણા તરફથી જતી રેલવે વ્યવહાર પર અસર, બે કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાયો
Agariya/હળવદના કિડીના રણમાં ફરી ઘૂસ્યા નર્મદાના પાણી, નર્મદાના પાણીથી અગરિયાઓને નુકશાન, અનેક વખત રણમાં ઘુસી જાય છે નર્મદાનું પાણી, અનેક રજૂઆતો છતાં કોઈ પ્રકારની કામગીરી નહીં
મોરબી પુલ હોનારત/મોરબી હોનારતમાં જયસુખ પટેલ પર કસાશે સકંજો, જયસુખ પટેલની ગમેત્યારે થઇ શકે ધરપકડ, ઓરેવા કંપનીનાં MD છે જયસુખ પટેલ જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્ધારમાં હોવાની જાણકારી, લોકેશન ટ્રેસ કરી પોલીસ હરિદ્ધાર જવા રવાના
ખેતીવાડી/જીએમ સરસવના પાકને મંજૂરી મુદ્દે સુપ્રીમનો સ્ટે, આગામી 10મી નવેમ્બરે હાથ ધરાશે સુનાવણી, ખેડૂત સંગઠનોએ મોડીફાઇડ સરસવનો કર્યો વિરોધ, જીએમ સરસવથી ઉપજ 28 ટકા વધુ થઇ
ધાર્મિક/આજે દેવઉઠી એકાદશીનો ઉત્સવ, દેવપ્રબોધિની એકાદશીની થશે પૂજા, લગ્નસરાનો પણ આજથી પ્રારંભ, લગ્નનું પ્રથમ મુર્હૂત 25મી નવેમ્બરે, સંવત 2079માં લગ્નનાં 61 મુર્હૂત, એપ્રિલ માસમાં એકપણ મુર્હૂત નહીં, ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી-તુલસીનું પૂજન