ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા, આગામી જાન્યુ.2023માં યોજાશે, સરકારે અચાનક જ જાહેર કરી પરીક્ષા જૂનિયર કલાર્કની લેખિત પરીક્ષા લેવાશે, 8મી જાન્યુઆરીએ યોજાઇ શકે છે પરીક્ષા
અર્થતંત્ર/ભારત બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, ભારત 2030 પહેલાં વિશ્વનું મોટું અર્થતંત્ર બનશે, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલી રિપોર્ટ, રિપોર્ટમાં અર્થતંત્રની પ્રગતિ વિશે ફુલગુલાબી દાવો
હડતાળ/વડોદરામાં AIBEAના કર્મી દેખાવ કરશે,19મીની બેંક હડતાળના ટેકામાં કરશે દેખાવ, ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઇઝ એસો. દ્વારા એલાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/PM મોદી ફરી એકવાર આવશે ગુજરાત, 6 નવેમ્બરે એક દિવસના પ્રવાસે આવશે PM, ભાવનગરમાં સમૂહ લગ્નમાં આપશે હાજરી સુરેન્દ્રનગર અને વલસાડમાં જનસભા સંબોધશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણીનો ધમધમાટ, રાજકોટમાં 20 નોડલ ઓફિસરની કરવામાં આવી નિમણૂંક, યુવા મતદારોને આકર્ષવા કરાશે પ્રયત્નો
Gujarat election 2022/રાજકોટમાં 50% મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ કરાશે, જિલ્લાની 8 વિધાનસભા બેઠકોમાં 50% બુથનું વેબકાસ્ટિંગ
Gujarat election 2022/કોંગ્રેસનું મિશન 2022, કોંગ્રેસની પરિવર્તન યાત્રા બોટાદ પહોંચશે, અર્જુન મોઢવાડીયા,પરેશ ધાનાણી રહેશે હાજર
Crime/સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, MD ડ્રગ્સ લઈને પગપાળા નીકળેલા યુવકને ઝડપ્યો, 79 લાખથી વધુના 792 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો
Imran Khan/પાક.માં પૂર્વ PM ઇમરાનખાન પર હુમલો, ઇમરાનનાં પક્ષ તરફથી અપાયું નિવેદન, સનાઉલ્લાહ-મેજર જનરલ ફૈસલે કારાવ્યો હુમલો, શાહબાજ શરીફ પણનું નામ પણ સામેલ
Gujarat election 2022/ચૂંટણી નજીક આવતા દિલ્હીના મોટા નેતાઓના પ્રવાસ, ભારત જોડો યાત્રામાં બ્રેક લઈ રાહુલ ગાંધી આવશે ગુજરાત, રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ કોંગ્રેસની તૈયારીઓ