ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/
રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા, આગામી જાન્યુ.2023માં યોજાશે, સરકારે અચાનક જ જાહેર કરી પરીક્ષા જૂનિયર કલાર્કની લેખિત પરીક્ષા લેવાશે, 8મી જાન્યુઆરીએ યોજાઇ શકે છે પરીક્ષા
