Gujarat News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, માર્ચ 2026 સુધીમાં 100% ખેડૂતોના ઘરે વીજળી પહોંચશે

માર્ચ 2026 માં 100% ખેડૂતો પાસે વીજળી પહોંચશે, વધુમાં જણાવતા કહ્યું કે અત્યારે 98 % ખેડૂતોને વીજળી મળી રહી છે. 

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી કહ્યું કે માર્ચ 2026 માં 100% ખેડૂતો પાસે વીજળી પહોંચશે, વધુમાં જણાવતા કહ્યું કે અત્યારે 98 % ખેડૂતોને વીજળી મળી રહી છે.કહ્યું ક્વે આ બધુ ડબલ એન્જિન સરકારથી શક્ય બન્યું છે..

ખેડૂતોને રાહતનો શ્વાસ લેવાયો 

ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલ વીજળી 100% ખેડૂતોને મળશે તો ખેડૂતોના ઘણા કામમાં રાહત મેળવી શકાશે. જો વીજળી પૂરા દિવસની સુવિધાથી ખેતી કામમાં અસરકારક વધારો થશે અને ખેડૂતોને ફાયદો થશે. હાલમાં 98% વીજળી ખેડૂત ભાઈઓ પાસે છે , અને બીજા જે હજુ વંચિત છે તેમણે પ્રદાન કરવાની છે.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે 15 હજાર કરોડ નું રાહત પેકેજ ખેડૂત ભાઈઓને આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કહ્યું કે ખેડૂતો એ પણ કુદરતી ખેતી કરીને તેનાથી મળતી ઉપજને ગ્રહણ કરનારને ફાયદાકારક બની રહે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 

અત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારુ અભિવાદન છે જે તમે પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે. વધુમાં કહ્યું કે જો પ્રાકૃતિક ખેતી નહીં કરવામાં આવે તો આપના અનેક ભાઈઓ બહેનોને પ્રદૂષણનો ભોગ બનવું પડશે.

આપણે અત્યારથીજ જગવાની જરૂરત છે. જય ગરવી ગુજરાત.. સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સામબોધનને વિરામ આપ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, સાત લોકોને પહોચી ઇજા

આ પણ વાંચો:ગાંધીનગરના ખેડૂત અમૃત પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં સરદાર પટેલના 150મી જન્મજયંતિ બેનરો ફાડાતા ઉમિયા પરિવારમાં રોષ