Breaking News/ દ્વારકાઃ રૂપેણ બંદર ખાતે ભરાયા ગોથણ સમા પાણી, વરસાદી માહોલ વચ્ચે NDRFએ કર્યુ રેસ્ક્યુ, રૂપેણ બંદરમાં ફસાયેલા લોકોનું કર્યુ રેસ્ક્યુ, લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂપેણ બંદર જવા રવાના, હર્ષ સંઘવી સતત રાખી રહ્યા છે નજર, લોકોને હાલાકી ન પડે તે માટે ખુદ કરી રહ્યા છે મોનીટરીંગ

Breaking News