ખેતીવાડી/
જીએમ સરસવના પાકને મંજૂરી મુદ્દે સુપ્રીમનો સ્ટે, આગામી 10મી નવેમ્બરે હાથ ધરાશે સુનાવણી, ખેડૂત સંગઠનોએ મોડીફાઇડ સરસવનો કર્યો વિરોધ, જીએમ સરસવથી ઉપજ 28 ટકા વધુ થઇ
