Breaking News/ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આચારસંહિતા જાહેર થતાં હોર્ડિંગ્સ ઉતારાયા જેતપુરમાં બોર્ડ અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ નગરપાલિકાએ રાજકીય પક્ષોના બેનરો ઉતાર્યા
Breaking News/બીજા તબક્કામાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં મતદાન બીજા તબક્કાનું 5મી ડિસેમ્બરે મતદાન અમદાવાદ,ગાંધીનગર,આણંદમાં મતદાન ખેડા,મહીસાગર,પંચમહાલમાં મતદાન દાહોદ,વડોદરા,છોટાઉદેપુરમાં મતદાન બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં મતદાન સાબરકાંઠા,અરવલ્લીમાં મતદાન યોજાશે
Breaking News/ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી પહેલા તબક્કાનું 1લી ડિસેમ્બરે મતદાન પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં મતદાન પહેલા તબક્કામાં કચ્છમાં યોજાશે મતદાન કચ્છ,સુરેન્દ્રનગર,મોરબીમાં થશે મતદાન રાજકોટ,જામનગર,દ્વારકામાં યોજાશે મતદાન પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથમાં મતદાન અમરેલી,ભાવનગર, બોટાદમાં મતદાન પ્રક્રિયા નર્મદા,ભરૂચ,સુરતમાં મતદાન યોજાશે તાપી,ડાંગ,નવસારી,વલસાડમાં મતદાન
Gujarat election 2022/ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર 1 ડિસેમ્બર-5 ડિસેમ્બરે બે તબક્કામાં થશે ચૂંટણી 1 ડિસેમ્બરે -89 બેઠકો માટે મતદાન પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર,દ.ગુજરાતમાં મતદાન પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લામાં મતદાન 5 ડિસેમ્બરે – 93 બેઠકો બીજા તબક્કાનું મતદાન ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં થશે મતદાન 8મી ડિસેમ્બરે 182 બેઠકો માટે પરિણામ ચૂંટણી જાહેર થતાં આજથી આચારસંહિતા લાગૂ 3.24 લાખ નવા મતદાતા કરશે પ્રથમ મતદાન ચીફ ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે કરી જાહેરાત ગીરના જંગલમાં 1 મતદાતા માટે બુથ ઉભું કરાશે સિદ્દી સમુદાય માટે અલગથી 3 મતદાન મથક પાંચમી નવે.થી નામાંકન પ્રક્રિયાનો થશે પ્રારંભ મંતવ્ય ન્યૂઝ પર ચૂંટણીની એક એક ખબર જંગ-2022ની ખબર જૂઓ મંતવ્ય ન્યૂઝ પર
Gujarat election 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ એક અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
Gujarat election 2022/ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયામાં 4340 ઉમેદવારોના બાયોડેટા, મહત્વના નામો સંસદીય બોર્ડમાં જશે, 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી
LRD/ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હોમગાર્ડના વેતનમાં વધારાની જાહેરાત, હોમગાર્ડ રૂ.300થી વધારી 450 કરાયું, GRDનું વેતન રૂ.200થી વધારી 300 કરાયું
fire case/મોડાસા શામળાજી હાઇવે પર ટ્રકમાં આગ, ફૂટા ગામ પાસે ટ્રકમાં એકાએક લાગી આગ, ગેરેજમાં ટ્રકનું રીપેરીંગ દરમિયાન લાગી આગ
Gujarat election 2022/આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ