Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મોરબી પુલ હોનારત/મોરબી હોનારતમાં મોટી કાર્યવાહી, નપાના ચીફ ઓફિસર સસ્પેન્ડ સંદીપસિંહ ઝાલાને કરાયા સસ્પેન્ડ, મોરબી હોનારતમાં 135 લોકોના થયા મોત

Gujarat/રાજકોટમાં ગેસ લીકેજ થતા ત્રણ લોકો દાઝ્યા રાજકોટના શાપરમાં બે બાળકો સહિત 3 દાઝ્યા તમામને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ

Gandhinagar/ગાંધીનગર: પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ 13 જિલ્લાની 47 બેઠકો પરના ઉમેદવારો અંગે કરાઈ ચર્ચા બોર્ડની બેઠક 3 અને 5 નામની બની પેનલો શુક્રવારે ફરી મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 10 જિલ્લાની 60 જેટલી બેઠકો મુદ્દે થઈ શકે છે ચર્ચા કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં મળશે બેઠક

Morbi/મોરબી ઝુલતા પુલ તુટવાનો મામલો હોનારતનું બચાવકાર્ય પૂર્ણ જાહેર કરાયું જિ.પ્રશાસન અને બચાવ ટીમોની મળી બેઠક રાહત કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય કોઈપણ મિસિંગ ફરિયાદ ન હોવાથી લેવાયો નિર્ણય NDRF, SDRF વિવિધ ફાયર ટીમના અધિકારી હાજર

Gandhinagar/ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13 જિલ્લાની 47 બેઠકો પર ચાલુ છે મનોમંથન સાંજ સુધીમાં અંદાજે 35 બેઠકો પરની વિચારણા પૂર્ણ અરવલ્લી, સાબરકાંઠાની બેઠકો પર ચર્ચા પૂર્ણ મહિસાગર, બનાસકાંઠાની બેઠકો પણ ચર્ચા પૂર્ણ સુરેન્દ્રનગર, તાપી સહિતની બેઠકો પર ચર્ચા પૂર્ણ 3 થી 5 નામની બની રહી છે પેનલ મોડી સાંજ સુધી ચાલી શકે છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Ahmedabad/અમદાવાદઃ ચૂંટણી તારીખની જાહેરાતને લઈ આચારસંહિતા કોર્પો.ના ચૂંટાયેલી પાંખના નેતાની ગાડીઓ લેવાશે પરત મેયર, વિપક્ષ નેતા નહીં વાપરી શકે સરકારી ગાડી ચેરમેનો અને હોદ્દેદારો પણ નહીં વાપરે સરકારી ગાડી કોર્પો. સેક્રેટરીએ આચારસંહિતાના અમલ માટે પાઠવ્યા પત્ર

Assembly elections/આવતીકાલે ઓનલાઈન પ્લેજ કેમ્પેઇન થશે લોન્ચ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે લોન્ચ આ કેમ્પેઇન થ્રુ લોકોને પ્લેજ પર ક્લીક કરવાનું રહેશે ક્લીક કરવાથી સ્ક્રીન પર રાજ્ય ચૂંટણી પંચને દેખાશે મતદાન જાગૃતિ માટે સોન્ગનું પણ કરાશે લોન્ચિંગ આવતીકાલે C VIGILની પણ આપશે માહિતી C VIGIL થ્રુ કોઇપણ વ્યક્તિ કંમ્પ્લેઇન કરી શકશે

Breaking News/આવતીકાલે ઓનલાઈન પ્લેજ કેમ્પેઇન થશે લોન્ચ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે લોન્ચ આ કેમ્પેઇન થ્રુ લોકોને પ્લેજ પર ક્લીક કરવાનું રહેશે ક્લીક કરવાથી સ્ક્રીન પર રાજ્ય ચૂંટણી પંચને દેખાશે મતદાન જાગૃતિ માટે સોન્ગનું પણ કરાશે લોન્ચિંગ આવતીકાલે C VIGILની પણ આપશે માહિતી C VIGIL થ્રુ કોઇપણ વ્યક્તિ કંમ્પ્લેઇન કરી શકશે

Gujarat/ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM

Breaking News/ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો પ્રથમ દિવસ અરવલ્લી, સાબરકાંઠા , મહીસાગરની 10 બેઠકો માટે થઈ ચર્ચા નિરીક્ષકોએ આપેલા 10 – 10 નામોની યાદી પર થઇ ચર્ચા આદિવાસી સમીકરણ સાથે નામો પર ચર્ચા બેઠકમાં બોર્ડ ઉમેદવારના કોઈ એક નામ પર મારશે મહોર દરેક બેઠક પર નિરીક્ષકો પાસે એક મહિલા દાવેદારનું નામ માંગ્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy