Assembly elections/ આવતીકાલે ઓનલાઈન પ્લેજ કેમ્પેઇન થશે લોન્ચ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે લોન્ચ આ કેમ્પેઇન થ્રુ લોકોને પ્લેજ પર ક્લીક કરવાનું રહેશે ક્લીક કરવાથી સ્ક્રીન પર રાજ્ય ચૂંટણી પંચને દેખાશે મતદાન જાગૃતિ માટે સોન્ગનું પણ કરાશે લોન્ચિંગ આવતીકાલે C VIGILની પણ આપશે માહિતી C VIGIL થ્રુ કોઇપણ વ્યક્તિ કંમ્પ્લેઇન કરી શકશે

Breaking News