Gandhinagar/
ગાંધીનગર: પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ 13 જિલ્લાની 47 બેઠકો પરના ઉમેદવારો અંગે કરાઈ ચર્ચા બોર્ડની બેઠક 3 અને 5 નામની બની પેનલો શુક્રવારે ફરી મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 10 જિલ્લાની 60 જેટલી બેઠકો મુદ્દે થઈ શકે છે ચર્ચા કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં મળશે બેઠક
