Gujarat/અમદાવાદ સાયન્સ સિટીમાં ખાસ કાર્યક્રમ મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં આપી હાજરી વિજ્ઞાનભવન સાયન્સ સિટીમાં આયોજન વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ હાજર
Gujarat/વડોદરા: પ્રબોધ સ્વામી વિરૂધ્ધ લાગ્યા બેનરો હિન્દુ સનાતન સમિતિએ લગાવ્યા બેનર્સ સોખડાથી છુટ્ટા પડેલા પ્રબોધ સ્વામીનો વિવાદ વકર્યો પ્રબોધ ગ્રુપ દ્વારા 23 તારીખે સાયકલ યાત્રાનું આયોજન સાયકલ યાત્રાના આયોજન પૂર્વે વિવાદ વકર્યો શિવજીના વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે વિરોધ ઉઠ્યો કાર્યક્રમ નહિ કરવા દેવાની આપી ચીમકી પોલીસ અને કલેકટરને કરાશે રજૂઆત
Gujarat/ગાંધીનગરઃ વિપુલ ચૌધરીની ધરપકડ મામલો અર્બુદા સેનાનો ધરણાં, આવેદનપત્રનો કાર્યક્રમ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં કરશે ધરણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે ધરણાં ધરણાં કાર્યક્રમ બાદ આપશે આવેદન પત્ર
Gujarat/સુરત:બે કંપનીના વિવાદમાં દોઢ લાખ લાયસન્સ અટવાયા RTOઓએ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો રાજ્યના દોઢ લાખ ચાલકોને લાઇસન્સ દિવાળી પછી મળશે બે કંપનીઓ વચ્ચે અરજદારોને પીસાવાનો વારો આવ્યો લાયસન્સ માટે હજી એક મહિનો રાહ જોવી પડશે
Gujarat/રાજકોટ: મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં શિક્ષણ ધામને લાંછન લગાડતી ઘટના સામે આવી વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીમાં સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
National/કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલનો વિવાદ કહ્યું- કુરાન જ નહીં ગીતામાં પણ જેહાદ છે શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને ભણાવ્યો હતો જેહાદનો પાઠ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આપ્યું નિવેદન તેમનાં નિવેદનને પગલે નવો વિવાદ
Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીકનો મામલો રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો FSLની તપાસ પુરી થઇ તપાસ બાદ પણ કોઈ માહિતી જાહેર ન કરાઈ પેપર લીકની માત્ર જાણવા જોગ એન્ટ્રી કરાઇ પોલીસ ફરિયાદ કેમ નથી લેવાઇ તેને લઇ અનેક પ્રશ્નો
National/પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે કેદારનાથ અને બદ્રીનાથના કરશે દર્શન સવારે 8.30 કલાકે કેદારનાથ મંદિર પહોંચશે કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે કેદારનાથમાં રોપ-વે ની આધારશીલા મુકશે શંકરાચાર્યની સમાધિ સ્થળ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે