road show/ આને કહેવાય ચૂંટણીની ધમાધમઃ બેથી ત્રણ દિવસમાં અમદાવાદના બધા રોડ રિસરફેસ થઈ જશે

અમદાવાદ:રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીની બેઠક મળી 2 કે 3 દિવસમાં તમામ રોડના કામો પૂર્ણ થઈ જશે 19 પેવર કામગીરીઓ પણ થઇ જશે 6000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ થઈ રહ્યો છે.. દિવસ, રાત રોડ રિસરફેસની કામગીરી ચાલી રહી છે દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થઈ જશે  

Breaking News

અમદાવાદ:રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીની બેઠક મળી
2 કે 3 દિવસમાં તમામ રોડના કામો પૂર્ણ થઈ જશે
19 પેવર કામગીરીઓ પણ થઇ જશે
6000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ થઈ રહ્યો છે..
દિવસ, રાત રોડ રિસરફેસની કામગીરી ચાલી રહી છે
દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું કામ પૂર્ણ થઈ જશે