Gujarat/આજથી બે દિવસ ભારત પ્રવાસે UN મહાસચિવ UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આવશે ભારત વડાપ્રધાન મોદી સાથે કરશે મહત્વની બેઠક મહત્વપૂર્ણ મુદ્દા પર થશે ચર્ચા વિચારણા આજથી બે દિવસ ભારત પ્રવાસે UN મહાસચિવ
Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ આજે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચુકવાશે પેકેજ 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ
Gujarat/ગાંધીનગર: આજથી ડિફેન્સ એકસ્પોનો પ્રારંભ 22 સુધી ચાલશે ડિફેન્સ એક્સપો ડિફેન્સ એકિઝબિશનનું આયોજન કરાયું અમદાવાદ અને પોરબંદરમાં યોજાશે એર શો ગાંધીનગર: આજથી ડિફેન્સ એકસ્પોનો પ્રારંભ
Gujarat/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે CMની અધ્યક્ષતામાં 10 વાગે મળશે બેઠક PMના આગામી પ્રવાસને લઇને થશે ચર્ચા કૃષિ સહાય અંગે કરવામાં આવશે ચર્ચા ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે
Gujarat/અશોક ગેહલોતના પ્રવાસનો આજે બીજો દિવસ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં કરશે બેઠક ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરશે થરાદમાં રોડ શૉ અને જનસભા સંબોધશે અશોક ગેહલોતના પ્રવાસનો આજે બીજો દિવસ
Gujarat/આજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ સમગ્ર દિવસ ખરીદી માટેનો આજે શુભ સમય દિવાળી નિમીતે ચોપડા ખરીદવાનું ઉત્તમ મુર્હત સોના-ચાંદી અને ઈલેક્ટ્રોનિકની થશે ખરીદી સોના-ચાંદી જવેલર્સમાં જોવા મળશે તેજી આગામી 24મી ઓકટો.દિવાળીનો તહેવાર
High Court/રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટ મહત્વનો હુકમ ગૃહ વિભાગના સચિવને હાજર રહેવા હુકમ શહેરી વિકાસના સચિવ, DGPને હાજર રહેવા હુકમ અમદાવાદ મ્યુનિ. કમિશનરને પણ હાજર રહેવા હુકમ આવતીકાલે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો હુકમ
Gujarat/ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓના રાજીનામાં ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિને લઈને છે વિવાદ કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકની હતી ચર્ચા ગાંધી મુલ્યો વિરૂદ્ધનું નિમણૂંક હોવાની વાતને લઇને રાજીનામું
Mehsana/મહેસાણાઃ મોંઘવારીને લઈને કોંગ્રેસ યોજશે પદયાત્રા આવતીકાલે મહેસાણામાં કોંગ્રેસની પદયાત્રા પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ રહેશે હાજર ભાજપ વિરુદ્ધ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરશે કોંગ્રેસ તેલના ડબ્બા સાથે કાર્યકરો નીકળી વિરોધ કરશે
Surat/સુરતની મુલાકાતે વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર SMC કમાન્ડ એન્ડ કન્ટ્રોલની મુલાકાત લેશે મંત્રી સુરતના બ્રેડલાઈનર સર્કલ પર બનાવાયું છે સ્ટેશન સુરતની ગતિવિધી પર નજર રાખવા બનાવ્યું સ્ટેશન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત