Rajkot/PM મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે 19 અને 20 ઓક્ટોબર કરશે ગુજરાત પ્રવાસ વડાપ્રધાનના રાજકોટ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ
PM Modi/પીએમ મોદીનું સંબોધન આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી સાથે સંવાદ દિવાળી અને ધનતેરશ પહેલા આરોગ્યનો મોટો મેળો સરકારે ઘરે ઘરે કાર્ડ આપવાનું અભિયાન ચલાવ્યું પીએમ મોદીએ PVC કાર્ડનું લોન્ચિંગ કર્યું કુપોષણ સામે જંગ છેઃ પીએમ
Rajkot/રાજકોટઃ બેડી માર્કેટ યાર્ડમાં રજા જાહેર દિવાળી અંતર્ગત રજા જાહેર 24 થી 29 ઓકટોબર સુધી રહેશે રજા જણસીની આવક, હરાજી સહિતની પ્રક્રિયાઓ બંધ
Rajkot/રાજકોટઃ ટુ વ્હીલર સ્લીપ થતા સર્જાયો અકસ્માત શહેરના અમીન માર્ગ પરની ઘટના બાઇક પર સવાર વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
Vadodara/વડોદરાઃ ડભોઇમાં મકાનના સ્લેબ તૂટવાની ઘટના મકાનનો સ્લેબ તૂટતા 1 વ્યક્તિનું મોત અન્ય એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત આયુષ સોસા.માં રીનોવેશન કામગીરી દરમ્યાનની ઘટના મકાનની બહારની સાઈડની ગેલરીનો સ્લેબ તૂટ્યો
Vadodara/વડોદરાઃ બરોડા ડેરીના ડિરેક્ટરનો વિડીયો વાયરલ ડિરેક્ટરનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં આપી ખુલ્લેઆમ ચિમકી ધનતેજ ખાતે યોજાયો હતો સંમેલન કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તા સામે આંગળી કરશે તો મારી નાખવાની ધમકી કોંગ્રેસના તમામ કાર્યકરો માટે હું પડખે ઊભો રહીશ વિડીયો વાયરલ થતાં રાજકીય આલમમાં ચર્ચા
Weather Update/હવામાન વિભાગની આગાહી 3 દિવસ દ.ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવીટીની થશે અસર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ભેજને કારણે બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ ડિસેમ્બરમાં રાબેતા મુજબ શિયાળાની થશે શરૂઆત
Diwali gift/દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના સમાચાર ગરીબ-મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત અપાશે ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
Jitu Vaghani/ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન ભાજપની સરકાર હંમેશા બધાની ચિંતા કરે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણકારી નીતિઓ અમલી વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવામાં આવશે દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત 650 કરોડ રૂપિયાની રાહત થશેઃ વાઘાણી સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો
Assembly elections/વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ કાલે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચુકવાશે પેકેજ 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ