ગુજરાત/રાજકોટ: B.Com, BBA પેપર ફૂટવાનો મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FSLની ટિમ દ્વારા તપાસ કોલેજમાં મોકલવામાં આવેલા બોકસ, કવરની તપાસ B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા નીકળ્યા FSLની ટિમ દિવસમાં રિપોર્ટ આપશે હજી સુધી કોણે અને ક્યાંથી પેપર ફૂટ્યા તે બહાર ન આવ્યું
ગુજરાત/વડોદરા:M.S યુનિ.દારૂ ચિકનની મહેફીલનો મામલો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં થઇ હતી પાર્ટી દારૂ ચિકનની પાર્ટી કરતા વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ પાર્ટી કરનારા વિદ્યાર્થીઓ આગામી એક પરીક્ષા આપી શકશે નહીં છ મહિના વિદ્યાર્થીઓને પ્રોબેશન પિરિયડ પર રાખવામાં આવશે
ગુજરાત/સુરતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે 13 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે અડપલાં સુરતના ગોપીપુરા ખાતે બની ઘટના એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય યુવકે કરી છેડતી સમગ્ર ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે બાળકીનાં પરિજનો દ્વારા ફરિયાદ નોંધાઈ અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ
Gujarat/ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર પાંચ વર્ષમાં ભારત-વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર: IMF વૈશ્વિક ઇકોનોમિક આઉટલૂકમાં IMF દ્વારા જણાવાયું
Gujarat/દેશમાં ઘઉંનો સ્ટોક 14 વર્ષના તળિયે દેશમાં ચોખાનો સ્ટોક 5 વર્ષના તળિયે પાછોતરા વરસાદે બગાડયો ઘઉં-ચોખાનો પાક
Gujarat/રૂ.72 કરોડની જીએસટી ચોરીનો મામલો આરોપીને જામીનનો કોર્ટનો ઈનકાર મિષ્ટાન્ન ફૂડના MD હિતેશ પટેલની અરજી ફગાવાઈ હિતેશ પટેલની જામીન અરજીને ફગાવવામાં આવી ટેક્સ ઈનવોઈસ જારી કર્યા વિના કરચોરીનો કેસ રૂ.72.35 કરોડની જીએસટી ચોરી કરવાનો હતો કેસ
ગુજરાત/સુપ્રીમ કોર્ટની ટીવી ક્વિન એકતા કપૂરને ફિટકાર વેબસિરીઝમાં સૈનિકોની પત્નીનાં વાંધાજનક ચિત્રણ આવા ચિત્રણથી સર્વોચ્ચ અદાલત નારાજ કહ્યું- ટ્રિપલ એકસ જેવી વેબસિરીઝથી મુશ્કેલી: SC
World/H&L કામદારો વિઝા માટે સારા સમાચાર 1 લાખ વિઝા એપોઇનમેન્ટની કરાઇ જાહેરાત અમેરિકી મિશન દ્વારા કરાઇ ઘોષણા એકલાખથી વધુ વિઝા એપોઇનમેન્ટની જાહેરાત
ગુજરાત/157 ન.પાના કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ વીજળી,પાણી,કચેરીની કામગીરીથી રહેશે અળગા વર્ષોથી પડતર માગણી અંગે સરકાર સામે નારાજગી કર્મચારી મહામંડળ દ્વારા અપાયું હડતાલનું એલાન અગાઉ માગણી સંતોષવાની અપાઈ હતી ખાતરી એકનો ગોળ,બીજાને ખોળની નીતિનો આક્ષેપ
Gujarat/ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે 18થી 22 ઓક્ટો. સુધી ડિફેન્સ એક્સ્પો યોજાશે 50થી વધારે ચાર્ટર્ડ વિમાન ઉતરશે દેશ-વિદેશની અનેક કંપની ભાગ લેશે એરક્રાફ્ટના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા ભૂમિદળ, નૌ સેના, વાયુદળના અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન