assembly-elections-2022/2022 વિધાનસભા ચૂંટણી સમયે કાઠી ક્ષત્રીય સમાજ આવ્યો મેદાને સૌરાષ્ટ્રમાં કાઠી સમાજને ટિકિટ આપવા કરી માગ ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત ધારી,બોટાદ, રાજુલા,ચોટીલા બેઠક પર કરી માગ બેઠકો ઉપર કાઠી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો
Gujarat Visit/19 ઓક્ટોમ્બરે PMની ગુજરાત મુલાકાત PM મોદી બનશે જૂનાગઢના મહેમાન PMના આગમનને લઈને જૂનાગઢમાં તડામાર તૈયારી અધિકારીઓ સાથે મિટિંગનો દૌર શરુ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં યોજાશે કાર્યકમ 45 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ
ભાવનગર/ભાવનગર: સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના જેસરમાં એક તરફી પ્રેમમાં યુવતીની સરેઆમ હત્યા યુવકે અચાનક હુમલો કરી યુવતીને મોતને ઘાટ ઉતારી ચંદ્રીકા ગોહીલનામની યુવતીનું ઘટના સ્થળે જ મોત પીછો કરી યુવક યુવતીને વારં-વાર પરેશાન કરતો હતો અશ્વિન ચુડાસમા નામના યુવકે હુમલો કરી હત્યા કરી
Breaking News/હળવદમાં ભાજપની ગૌરવયાત્રાના કાફલાનો અકસ્માત એકસાથે પાંચથી વધુ કાર અથડાતા બની ઘટના ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં પરસોત્તમ રૂપાલાની અદ્યક્ષતામાં ગૌરવયાત્રાનું આયોજન સ્પીડ બ્રેકરમાં બ્રેક મારતા બની હતી ઘટના
Breaking News/જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ બાંદીપોરામાંથી 18 કિલો IED જપ્ત કરાયું બોમ્બ ડિસ્પોઝલ ટીમે IED કર્યો નિષ્ક્રિય સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Breaking News/જમશેદપુરમાં વિદ્યાર્થીનીનો આત્મદાહનો પ્રયાસ ધો.9ની વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કર્યાનો બનાવ પરીક્ષામાં ચીટિંગ કર્યાનું કહી શિક્ષકે કપડા ઉતરાવ્યા વિદ્યાર્થીનીને મનમાં લાગી આવતા ભર્યુ પગલું વિદ્યાર્થીનીએ ઘરે આવી પોતાને આગચંપી કરી વિદ્યાર્થીનીએ અગ્નિસ્નાન કરતાં હાલત અતિગંભીર ટાટા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર કરાઇ
Breaking News/રખડતા ઢોર અંગે પોલીસ અને AMCની કામગીરી એક મહિનામાં 80 પશુ માલિકો સામે કેસ કર્યા 59 જેટલા ઢોરને પકડી પાંજરે મૂકાયા રખડતા ઢોરની ચોક્કસ જગ્યા નક્કી કરાઈ 8 જેટલી ટીમો અલગ અલગ ડિવિઝનમાં કાર્યરત રખડતા ઢોરનો ફોટો સો. મીડિયા પર મોકલવા અપીલ ટ્રાફિક પોલીસના નંબર પર પણ મોકલવા અપીલ ફરિયાદ મળશે એટલે ટ્રાફિક પોલીસ કરશે કાર્યવાહી
Breaking News/અમેરિકાના પાકિસ્તાન પર ચાબખાં રાષ્ટ્રપતિ જો બાઈડેનનાં નિશાને પાકિસ્તાન રાષ્ટ્રપતિ બાઇડેને પાક્. મુદ્દે આપ્યું નિવેદન કહ્યું-પાક.પાસે કોઇપણ દેખરેખ વિનાના પરમાણુ હથિયાર બાઈડેને પાક.ને દુનિયાનો ખતરનાક દેશ ગણાવ્યો તેમની પાસે કોઇપણ દેખરેખ વિનાના પરમાણુ શસ્ત્રો છે
ગુજરાત/કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતના પ્રવાસે હળવદમાં ગુજરાત ગૌરવ યાત્રામાં આપી હાજરી કોંગ્રેસ અને આપ પર ઠાકુરના શાબ્દિક પ્રહાર
ગુજરાત/અમદાવાદ: નવા કમિશનર પદભાર સાથે એક્શન મોડમાં એમ થેનારસને અધિકારીઓ સાથે કરી બેઠક બેઠકમાં સ્વચ્છતા,અને રોડ રીપેરીંગને આપ્યો ભાર